ભાખરી

Poonam Joshi @PoonamJoshi19
ઘઉંના જાડા લોટની ભાખરી આ રીતે બનાવો માત્ર મિનિટોમાં!
ભાખરી એ ગુજરાતીઓની ફેવરિટ વાનગી છે
ભાખરી
ઘઉંના જાડા લોટની ભાખરી આ રીતે બનાવો માત્ર મિનિટોમાં!
ભાખરી એ ગુજરાતીઓની ફેવરિટ વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દરેક સામગ્રીને એક વાસણમાં મિક્સ કરી લો. હવે તેમા જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને કડક લોટ બાંધી લો. લોટમાં ઘી કે તેલ પૂરતા પ્રમાણમાં હશે ભાખરી સારી બનશે.
- 2
લોટને 15-20 મિનિટ સાઇડમાં મૂકી રાખો. હવે તેના લૂઆ કરી લો અને ભાખરી વણી લો. ધ્યાન રહે કે ભાખરી બહુ પાતળી ન વણવી.
- 3
હવે એક તવી ગરમ કરી તેમા ભાખરીને બન્ને સાઇડથી આછા બ્રાઉન રંગની શેકી લો. રૂમાલની મદદથી તેને થોડીક દબાવવી. તૈયાર છે ભાખરી..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7240798



ટિપ્પણીઓ