પીઝા પરાઠા
Aachal Jadeja @cook_12337144
આ પીઝા નુ હેલ્ધી વજૅન છે ,જે મેં ધંઉ ના લોટ માં થી બનાવી તેમા શાકભાજી અને ચિઝ નો ઉપયોગ કરી બનાવ્યા છે ,જે બાળકો ને ટિફિન માટે બનાવી શકાય
પીઝા પરાઠા
આ પીઝા નુ હેલ્ધી વજૅન છે ,જે મેં ધંઉ ના લોટ માં થી બનાવી તેમા શાકભાજી અને ચિઝ નો ઉપયોગ કરી બનાવ્યા છે ,જે બાળકો ને ટિફિન માટે બનાવી શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં લોટ માં મીઠું,પાણી નાખી બાન્ધી લો.તેલ થી ચીકવી લો.
- 2
રોટલી વણી લો. વચ્ચે પિઝા ટોપીન્ગં લગાવી લો.
- 3
ઉપરથી ચીઝ ખમણેલી નાખો
- 4
હવે ડુંગળી, કેપ્સીકમ, મીઠું, મકાઈ, ઓલિવ, નાખી, ઓરીગાનો, ચિલી ફલેકસ નાખો
- 5
ફોલ્ડ કરી લો
- 6
ધીમે હાથે વેલણથી વણી લો
- 7
તવા પર બટર લગાવી બન્ને બાજુ શેકી લો
- 8
ગરમાગરમ પીરસો
Made this recipe? Share a Cooksnap!
Let Aachal Jadeja know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7553037













ટિપ્પણીઓ