કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
#મસાલા#પુરી#ટિફિન#સ્ટાર રેસિપી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
#મસાલા#પુરી#ટિફિન#સ્ટાર રેસિપી રેસીપી મુખ્ય ફોટો

#મસાલા#પુરી#ટિફિન#સ્ટાર રેસિપી

Naina Bhojak
Naina Bhojak @cook_8660743
Anjar India.

આ મસાલા પુરી ઘઉં ના લોટ અને સોજી માંથી સાથે બધા બેઝિક મસાલા ઉમેરી ને બનાવી છે આ બાળકો ને ટિફિન માં આપવા માટે ચોમાસા દરમિયાન જ્યારે બધા નાસ્તા માં હવાલાગે છે ત્યારે આ નાસ્તો ખૂબ ઉપયોગ માં આવે છે ઘઉં માંથી બનાવેલ હોવાથી અને ઘર નો નાસ્તો હોવાથી શુદ્ધ અને સાત્વિક તથા ઘરનાજ મસાલાઓ નો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે મોટાઓ અને બાળકો અને ઘરે આવેલ મહેમાનો ને પણ ભાવે એવો ક્રિસ્પી નાસ્તો એટલે મસાલા પુરી...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
  • 1/5તેલ
  • 1 ચમચીહળદર
  • 1-1/5 ચમચીલાલ મરચું
  • 1 ચમચીજીરૂં
  • 500 ગ્રામઘઉં નો લોટ
  • 1/5 ચમચીઅજમો
  • 1 કપસોજી
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરુર મુજબ
  • 300 ગ્રામતળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ઘઉં નો લોટ લાઇ એમ સોજી ઉમેરો

  2. 2

    હળદર મરચું મીઠું,અજમો,જીરું,અને મુઠ્ઠી પડતું તેલ નાખો

  3. 3

    પાણી નાખી કઠણ લોટ રેડી કરો

  4. 4

    લોટ ને 15 મિનિટ રેસ્ટ આપો

  5. 5

    લોટ માંથી મીડીયમસાઈઝ લુઆ વાળો

  6. 6

    તેમાંથી થોડી જાડી પુરી વણીલો

  7. 7

    પુરી માં વેલણ થઈ ગોબા પાડો

  8. 8

    અથવા કાંટા થઈ ઇમ્પ્રેશન આપો.

  9. 9

    30 મિનિટ સુકાવા માટે રાખો

  10. 10

    તેલ પહેલા ફાસ્ટ પછી મીડીયમમ તાપ પર ગરમ કરો

  11. 11

    ગરમ તેલ માં કઢાઈ અનુસાર 4 થઈ 5 પુરી તેલ માં ઉમેરો

  12. 12

    ગોલ્ડન રંગ નિબથય એટલે ઝારા થઈ તેલ નિતારી ને કાઢી લો.

  13. 13

    એને 2 કલાક ઠંડી થવા દો

  14. 14

    પછી એરટાઈટ ડબ્બામાં ભરી લો

  15. 15

    આ પુરી એક મહિના સુધી સારી રહે છે.

  16. 16

    જયસરેબપન ખાઓ તાજી જ લાગે છે..

  17. 17

    બાળકો ને આ ચોમાસા મા આ વો ઘરનો શુદ્ધ નાસ્તો આપો.

  18. 18

    બાળકો ને ટિફિન માં અસ્વ નાસ્તા આપશો તો હેલ્થ સારી રહેશે..

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Naina Bhojak
Naina Bhojak @cook_8660743
પર June 20, 2019 03:44
Anjar India.
I'm home chef n I lv cooking. .
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Naina Bhojak
Naina Bhojak @cook_8660743
June 21, 2019 11:09
Thnx you ji
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મસાલા પૂરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા પરાઠા પોકેટ
  2. વેજ. સૂજી ચીઝ બાઇટ્સ
  3. #ટીફીન... સોજી ના ઢોકળા..
  4. થેપલા દાબેલી
  5. ઇન્સ્ટંટ ફ્રેચ ફ્રાઇસ
  1. વધેલા ભાત ની કટલેસ
  2. ખાપોલી વડા
  3. #ટિફીન, બાજરી નો રોટલો, ઓળો, વઘારેલી ખીચડી, છાશ
  4. પાતરા
https://cookpad.wasmer.app/in-gu/recipes/9365841
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close