Cookpad BangladeshCookpad Bangladesh
অতিথি
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
Cookpad BangladeshCookpad Bangladesh
Payal Chirayu Vaidya's header image
Payal Chirayu Vaidya

Payal Chirayu Vaidya

@payalvaidya
Navasari
  • ব্লক
9 যাদের অনুসরণ করছি 51 অনুসরণকারীরা
প্রোফাইল এডিট করুন
  • Recipes (36)
  • Cooksnaps (0)
  • કપૂરિયા

    દાળ ચોખા નો કકરો લોટ • ગોળ • આદું,મરચાં અને લસણ ની પેસ્ટ • 1/2 ચમચી હળદર • 1/2 ચમચી જીરું • હિંગ • અધકચરા વાટેલા શીંગદાણા • મીઠું સ્વાદ અનુસાર • તેલ • પાણી (જે કપ ભરીને લોટ લીધો હોય તે જ કપ થી પાણી માપવું)
    • ૪ વ્યક્તિ
    • 1
  • ચીઝ ગાર્લિક નાન (Cheese Garlic Naan Recipe in Gujarati)

    મેંદો • 1/2 કપ દહીં • બેકિંગ પાઉડર • બેકિંગ સોડા • 1/2 ચમચી ખાંડ • તેલ (મોણ માટે) • તેલ (લોટ મસળવા માટે) • મીઠું • જરૂર મુજબ પાણી • સ્ટફિંગ માટે * • છીણેલું ચીઝ • કોથમીર •
    • 1
  • ફણસી નું શાક(Fansi Shak Recipe In Gujarati)

    ૨૦૦ ગ્રામ ઝીણી સમારેલી ફણસી • ટકી ઝીણુ ખમણેલું કોપરું (સુકુ અથવા લીલુ) • લસણ અને મરચાં ની પેસ્ટ (૪ કળી લસણ, ૩ નંગ લીલા મરચા) • તેલ • હિંગ • હળદર • મીઠું સ્વાદ અનુસાર
    • ૧૦ મિનિટ
    • ૨ વ્યક્તિ
    • 1
  • કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

    રાધેલો ભાત (ઠંડો હોવો જોઈએ) • મોળું દહીં • કોથમીર • ખાંડ • મીઠું સ્વાદ અનુસાર • ઘી • રાઈ • અડદની દાળ • ચણા ની દાળ • આખું લાલ મરચું • નાની ડુંગળી (જીણી સમારેલી) • આદું મરચાં ની પેસ્ટ •
    • ૨ વ્યક્તિ
  • કાચી કેરી નો છુંદો (Kachi Keri Chundo Recipe in Gujarati)

    કાચી કેરી ની છીણ (છીણી ને પાણી નીચોવેલી) કોઈ પણ કેરી ચાલે • શી ગોળ (ટેસ્ટ મુજબ ઓછો વધુ કરી શકાય) • લાલ મરચું • હળદર • ધાણા જીરું • જીરું પાઉડર • તેલ • મીઠું સ્વાદ અનુસાર
    • ૫ થી ૭ મિનિટ
  • ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)

    ૫૦૦ ગ્રામ ધોઈ ને સમારેલા ભીંડા • તેલ • વાટેલું લસણ • હિંગ • મીઠું • ૨-૩ ટીપાં લીંબુનો રસ • +1/2 કપ થોડુ ખાટું હોય તેવું દહીં • ચણાનો લોટ • લીલા મરચા • ૪, ૫ કળી લસણ • ૬, ૭ મીઠાં લીમડાના પાન • જીરું •
    • ૪ વ્યક્તિ
  • દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)

    બાફેલી તુવર ની દાળ (દાળ આખી રહેવી જોઈએ) • ટામેટા ઝીણા સમારેલા • ડુંગળી ઝીણી સમારેલી • આદું મરચાં લસણ અને જીરું ની પેસ્ટ • (નાનો ટુકડો આદું, ૪ લીલા મરચા, ૭, ૮ કળી લસણ અને 1/2 ચમચી જીરું • દાલ ફૃાય નો ગરમ મસાલો • તેલ • ઘી (વઘાર માટે) • જીરું (વઘાર માટે) • લાલ મરચું (વઘાર માટે) • 1/2 ચમચી હળદર • લાલ મરચું •
    • ૪ વ્યક્તિ
  • દુધી કોફતા

    દુધી (મીઠું નાખી ચોળી ને પાણી કાઢી લેવુ) • આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ • ચપટી હળદર • હિંગ • કોથમીર • મોણ માટે તેલ • ચણાનો લોટ • લાલ મરચું • મીઠું સ્વાદ અનુસાર • તળાવા માટે તેલ • મોટા સમારેલા ટામેટા • મોટી સમારેલી ડુંગળી •
    • ૪ વ્યક્તિ માટે
    • 1
  • મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)

    અમેરિકન મકાઈ • ઝીણુ સમારેલુ ટામેટુ • ઝીણા સમારેલા કાંદા • કોથમીર • પાપડી પૂરી • બટર • જાડી સેવ જરૂર મુજબ • ચીઝ જરૂર મુજબ • લીલી ચટણી જરૂર મુજબ • લાલ મરચું • મીઠું સ્વાદ અનુસાર • ચાટ મસાલો •
    • રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati)

      ઘઉંનો લોટ • ઘી • અજમો • લીલુ લસણ • મીઠું સ્વાદ અનુસાર • હુંફાળુ પાણી (લોટ બાંધવા) • જરૂર મુજબ ઘી રોટલી પર લગાડવા માટે • (ઉપર ની સામગ્રી નુ માપ એક જ રોટલી માટે નુ છે)
      • ૧૦ થી ૧૫ મિનિટ
    • લસણ ના લચ્છા પરાઠા (Lasan Lachchha Paratha Recipe In Gujarati)

      * લોટ બાંધવા માટે ** • ઘઉંનો ઝીણો લોટ • લાલ મરચું • હળદર • તેલ • મીઠું સ્વાદ અનુસાર • * લસણ નું મિશ્રણ બનાવવા માટે ** • લસણ • કોથમીર • તલ • ઘી • ઘઉંનો લોટ (છાંટવા માટે)
      • ૧૦ થી ૧૫ મિનિટ
    • પાપડ પરાઠા ( Papad Paratha Recipe In Gujarati

      પાપડ (કોઈ પણ) • પરાઠા માટે ની બાંધેલી કણક • કોથમીર • લાલ મરચું • ખાંડ • ઘી • મીઠું
      • ૧૦ મિનિટ
    • સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati)

      ધોઈ ને ઝીણી સમારેલી પાલક • ચણાનો લોટ • ઘઉંનો ઝીણો લોટ • નાના ટામેટા (ઝીણા સમારેલા) • ડુંગળી (ઝીણી સમારેલી) • અધકચરા વાટેલા મકાઈ ના દાણા • કોથમીર • આદું મરચાં ની પેસ્ટ • ઝીણુ સમારેલુ લસણ • લીલુ લસણ • લાલ મરચું • હળદર •
      • ૧૫ મિનિટ
      • ૪ વ્યક્તિ
      • 1
    • ક્રીમી ટોમેટો સુપ (Cream Tomato Soup Recipe in Gujarati)

      ટામેટાં (મોટા સમારેલા) • ડુંગળી (મોટી સમારેલી) • અડધો કપ દાંડી સાથે સમારેલી કોથમીર • નાનો ટુકડો આદું • લીલા મરચા • ૬, ૭ કળી લસણ • ઇલાયચી ના દાણા • ૫, ૬ મરી • ઘી • કોનઁફલાર ૩ ચમચી પાણી મા ઓગાળેલો • ખાંડ • જીરુ •
      • ૧૫ મિનિટ
      • ૨ વ્યક્તિ
      • 1
    • મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)

      ઘઉંનો જીણો લોટ • અડધો કપ મેંદો • ધોઈ ને જીણી સમારેલી મેથી ની ભાજી • શેકેલા જીરુ નો પાઉડર • મરી નો પાઉડર (અધકચરા વાટી લેવા) • મીઠું સ્વાદ અનુસાર • તેલ મોણ માટે (મુઠ્ઠી પડતુ) • તેલ તળવા માટે • જરૂર મુજબ પાણી લોટ બાંધવા માટે • જરૂર મુજબ ઘી (ચીઝ સ્પે્ડ કરવા માટે) • કોરો મેંદો છાંટવા માટે
      • ૨૦ મિનિટ
    • ફ્રેન્ચ બીન ફ્રાઈસ (French Beans Fries Recipe In Gujarati)

      ફણસી • કોનઁફલાર ની સ્લરી • મરી નો ભુક્કો • ચીલી ફલેકસ • ઓરેગાનો • બ્રેડ ક્મસ જરૂર મુજબ • સુકો કોનઁફલાર જરૂર મુજબ • મીઠું સ્વાદ અનુસાર • તળવા માટે તેલ
      • ૧૦ મિનિટ
    • ચીઝ પેન કેક (Cheese pan cake Recipe in Gujarati)

      પ્રોસેસ ચીઝ • કોનઁફલાર • ચીલી ફલેકસ • ઓરેગાનો
      • ૫ મિનિટ
    • જુવારના લોટ નો મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)

      જુવાર નો લોટ • મિડિયમ સાઈસ ની ડુંગળી ઝીણી સમારેલી • ઘી નુ કીટુ • કોથમીર • રવો • તેલ મોણ માટે (મુઠ્ઠી પડતુ) • છાશ લોટ બાંધવા માટે (થોડી ખાટી) • લસણ (વાટેલુ) • લીલા મરચા (વાટેલા) • હળદર • લાલ મરચું • ખાંડ •
      • ૧૫ થી ૨૦ મિનિટ
      • ૪ વ્યક્તિ
    • શકરપારા (Sakkarpara Recipe in Gujarati)

      ઘઉંનો જીણો લોટ • અડધો કપ ગોળ • 1/2ચમચી મીઠું • મોણ માટે તેલ (મુઠ્ઠી પડતુ) • પાણી જરૂર મુજબ • તળવા માટે તેલ
      • ૧૦ મિનિટ
      • ૪ વ્યક્તિ
    • ચીઝી આલુ પરાઠા(Cheese Aloo parotha Recipe in Gujarati)

      ૫૦૦ ગ્રામ બટાકા (બાફી ને છીણેલા) • કોથમીર • લીલું લસણ • આદું મરચાં ની પેસ્ટ • લાલ મરચું • આમચૂર પાઉડર • 1/2ચમચી ગરમ મસાલો • 1/2ચમચી ધાણા જીરુ • ખાંડ • મીઠું સ્વાદ અનુસાર • ઘઉંનો જીણો લોટ • તેલ •
      • ૧૫ મિનિટ
      • ૪ વ્યક્તિ
    আরও দেখুন

    আমাদের সম্পর্কে

    কুকপ্যাডে আমাদের উদ্দেশ্য হল প্রতিদিনের রান্না করুন মজাদার ও আনন্দময়!, কারন আমরা বিশ্বাস করি রান্না হল মানুষের , কম্যুনিটির এবং এই পৃথিবীর জন্য আনন্দময় ও সুস্থ জীবনের চাবিকাঠি ।আমরা পৃথিবী জুড়ে সব হোমকুকদের ক্ষমতাশালী করেছি একে অপরকে সাহায্য করুন রান্নার টিপস ও রেসিপি শেয়ার করার মাধ্যমে ।

    কুকপ্যাড কম্যুনিটি

    🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 সব দেখুন

    আরও জানুন

    কর্মজীবন ফিডব্যাক ব্যবহারের নিয়মাবলী Community Guidelines গোপনীয়তা নীতি সচরাচর জিজ্ঞাস্য (FAQ)

    আমাদের অ্যাপ ডাউনলোড করুন

    Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
    কপিরাইট © Cookpad Inc. সব অধিকার সংরক্ষিত
    close