ઢોસા બેટર (જરૂર મુજબ) • કેપ્સીકમ(પાતળું સમારેલું) • લાલ કેપ્સીકમ(પાતળું સમારેલું) • પીળુ કેપ્સીકમ(પાતળું સમારેલું) • ડુંગળી (પાતળી સમારેલું) • સમારેલુ ટામેટું • સમારેલી કોથમીર • ચીઝ ક્યૂબ • સેઝવાન સોસ સ્વાદ મુજબ • ચાટ મસાલો સ્વાદ મુજબ • પાઉભાજી મસાલો સ્વાદ મુજબ • કેચઅપ સ્વાદ પ્રમાણે