હું તમારી રેસિપી જોઈને બટાકા વડા બનાવ્યા. ખુબ જ સરસ બન્યા છે. ઘરમાં બધાને ખૂબ જ પસંદ પડ્યા. થેન્ક્યુ સો મચ રેસિપી શેર કરવા માટે.😊😋🙏🏻
Thanks for sharing this winter tasty recipe. I made it & it's super tasty 😋
Thanks for sharing this yummy Receipe😋. I made it today. It's so tasty 😋.
Thanks for sharing this yummy recipe 😋. I make it today & it's super yummy 😋.
રેસિપી શેર કરવા માટે ધન્યવાદ.😊. અમને બ્રેડ સાથે પણ ભાજી ખુબ જ સરસ લાગી 😋
હું એ કાલે ભરેલા મરચા ના પકોડા બનાવ્યા હતા. તે ખૂબ જ સરસ બન્યા હતા.