મેં એક જ ખીરા માંથી ઈડલી અને ઢોસા સંભાર સાથે બનાવ્યા છે. અને વાટીને તરત જ ઈડલી કે ઢોસા બનાવી શકાય છે. આથો લાવવાની જરૂર નથી, આ ખીરું ફ્રીઝ પણ કરી શકાય છે.
ક્રિસ્પી પોટેટો ચિપ્સ જે તળ્યા વગર બને છે. અને મેં એમાં પીઝા ફ્લેવરના મસાલા કર્યા છે જે બાળકોને ખુબજ ભાવે છે.
પંજાબી પકોડા કઢી વેઢમી સાથે ખુબજ સરસ લાગે છે.