ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Niyati Mehta @Niyaticook_31755291
સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદિષ્ટ #mr
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદિષ્ટ #mr
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ઉકાળી લેવું
- 2
ખાંડ ઉમેરવી
- 3
એક વાટકી મા 3 થી 4 ચમચી દૂધ લઈ તેમા કસ્ટર્ડ પાઉડર મિક્સ કરવુ
- 4
દૂધ નો ગેસ ધીમો કરી તેમા કસ્ટર્ડ વાળુ દૂધ ઉમેરી દૂધ ને સતત હલાવતા રહેવુ.
- 5
5 થી 7 મિનિટ બાદ ગેસ બંધ કરી દૂધ ને ઠંડુ થવા દેવુ
- 6
બધા ફૂટ અને ઙાય ફૂટ ઝીણા સમારી ને દૂધ મા મિક્સ કરી દેવા અને ફિજ મા ઠંડુ કરવા મુકવા.
- 7
ઠંઙુ પિરસવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15532471




ટિપ્પણીઓ (9)