રાંધવાની સૂચનાઓ
- 1
સો પહેલા માલટા કે સંતરાની છાલ ઉતારી અને તેમાં ચીરીઓ છુટ્ટી કરી બીયા કાઢી લેવા ત્યાર પછી ગાજરને છાલ ઉતારી ઝીણા ઝીણા ટુકડા કરી મિક્ષર ગ્રાઇન્ડર ના ઝાર માં બંને મિક્સ કરી ચાટમસાલાો અને આઇસ ક્યૂબ નાખી ક્રશ કરી નાખો અને આ જ્યૂસ ને એમ નામ પણ પીવાય અને ન ભાવે તો ગાળીને પણ પી શકો છો હેલ્ધી જ્યુસ છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15975123




ટિપ્પણીઓ (6)