કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાવભાજી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાવભાજી રેસીપી મુખ્ય ફોટો

પાવભાજી

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#FDS
#RB18

#FDS
#RB18

વધુ વાંચો

પાવભાજી

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#FDS
#RB18

#FDS
#RB18

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1સમારેલી ડુંગળી
  2. 1 ચમચીઆદુની પેસ્ટ
  3. 2 ચમચીલસણ ની પેસ્ટ
  4. 1સમારેલું કેપ્સીકમ
  5. 1/2 કપબાફેલા વટાણા
  6. 1 કપફલાવર ના ટુકડા
  7. 3સમારેલા ટામેટા
  8. 3બટાકા
  9. 2 ચમચીલાલ મરચું પાઉડર
  10. 2 ચમચીપાવભાજી મસાલો
  11. 3 ચમચીબટર
  12. 2 ચમચીતેલ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. સમારેલું કોથમીર
  15. 6પાવભાજી ના પાઉ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સો પ્રથમ બટાકાને ધોઈ ને છોલી લો અને તેને મોટા ટુકડા માં સમારી લો. હવે એક કુકર માં બટાકા, ફુલાવર, ટામેટું, અને મીઠું મિક્ષ કરો અને તેમાં ૧ કપ પાણી નાખી ને બધું બાફી લો. કૂકરમાંથી બધી હવા નીકળી જાય એટલે બટાકા ના મિશ્રણ ને છૂંદી લો.

  2. 2

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં આદુ ની પેસ્ટ, લસણ ની પેસ્ટ અને ડુંગળી નાખો અને તેને ૪-૫ મિનિટ સુધી સાંતળો. હવે કેપ્સિકમ ઉમેરો અને ૧ મિનિટ સુધી સાંતળો. હવે તેમાં લાલ મરચું પાઉડર અને પાવભાજી મસાલો નાખી સાંતળો.

    પાવભાજી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં વધેલા ટામેટા અને મીઠું મિક્ષ કરો અને તેને ૪-૫ મિનિટ સુધી સાંતળો. પછી તેમાં છૂંદેલા બટાકા નું મિશ્રણ અને ૧/૨ કપ પાણી પાણી ઉમેરો અને બરાબર મિક્ષ કરો. આ મિશ્રણ ને ૫ મિનિટ સુધી ઉકળવા દો પછી ગેસ બંધ કરી દો. હવે તેમાં ૨ ચમચી બટર અને કોથમીર નાખો.

    પાવભાજી રેસીપી સ્ટેપ3ફોટો
    પાવભાજી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પાઉ ને લઇ તેને વચ્ચે થી કાપો પાડો. હવે એક તવી પર પાઉ ને બટર વડે બંને બાજુ શેકી લો. ગરમા ગરમ પાઉંભાજી પાવ,ડુંગળી અને ટામેટાં ના સલાડ સાથે પીરસો.

    પાવભાજી રેસીપી સ્ટેપ4ફોટો
    પાવભાજી રેસીપી સ્ટેપ4ફોટો
    પાવભાજી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
પર August 07, 2022 19:17

ટિપ્પણીઓ (4)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
August 16, 2022 14:21
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કેસર પિસ્તા આઇસ્ક્રીમ
  2. ડ્રેગન ફ્રુટ બોબા
  3. ઓરેન્જ આલમંડ હોમમેડ ચૉકલેટ્સ (Orange Almond Homemade Chocolates Recipe In Gujarati)
  4. મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
  5. શીંગ પાક
  1. પોહા ની પકોડી (Poha Pakodi Recipe In Gujarati)
  2. કાંદા પોહા
  3. હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
  4. હોટ ચોકલેટ ડ્રિન્ક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16423111
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close