કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

Healthy n tasty 😋
One pot meal.....

Healthy n tasty 😋
One pot meal.....

વધુ વાંચો

ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

Healthy n tasty 😋
One pot meal.....

Healthy n tasty 😋
One pot meal.....

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1મોટું શકકરીયું છાલ સહિત કટ કરેલું
  • 1મોટુ બટાકુ છાલ સહિત કટ કરેલું
  • 1કાચું કેળું થોડી છાલ ઉતારી કટ કરેલું
  • 1 નાની વાટકીશીંગદાણા
  • 3ચમચા તેલ
  • 1/2 ચમચીજીરૂ
  • 1ઈચ આદુનો ટુકડો ખમણેલો
  • 2લીલા મરચા કટ કરેલા
  • 1ડાળી લીમડાના પાન
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુકરમાં તેલ મૂકી ગરમ થાય એટલે જીરું ત્યારબાદ મરચાં લીમડો અને આદુ ઉમેરી તરત જ શીંગદાણા અને કટ કરેલા શાકભાજી ઉમેરી દેવા મિક્સ કરી લેવા

    ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું અને મરચું ઉમેરી બે થી ત્રણ મિનિટ માટે સાતળવું. ત્યારબાદ તેમાં અડધોથી પોણો ગ્લાસ પાણી ઉમેરી દેવું મિક્સ કરી ઢાંકણ ઢાંકી બે થી ત્રણ વિસલ મીડિયમ તાપે કરવી ત્યારબાદ ગેસ બંધ કરો કુકર ઠરે પછી જોઈ લેવું જરૂર હોય તો પાણી ઉમેરવું તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે પાણી ઓછું વધુ વાળું શાક બનાવી શકાય તો રેડી છે ફરાળી અને હેલ્ધી એવું ફરાળી મિક્સ સબ્જી. તમને ગમે તો ઉપરથી લીંબુ ઉમેરવું અને જો દહીં સાથે જ ખાવું હોય તો લીંબુ ઉમેરવાની જરૂર નથી.

    ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Karia
Sonal Karia @Sonal
પર March 29, 2023 13:27
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
April 01, 2023 16:41
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બટર મમરા
  2. હોમમેડ વેજ પનીર સબ સેન્ડવીચ HOMEMADE VEG PANEER SUB Sandwich
  3. પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in
  4. બાજરીના ઉપમા
  5. પૌંઆ અને બટાકા ના થેપલા
  1. પૌંઆ અને બટાકા ના થેપલા
  2. પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in
  3. કડવા લીમડાનો જ્યુસ (રસ)
  4. સલાડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16872627
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close