રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં અમુલ ફ્રેશ ક્રીમ એકદમ ચીલ્ડ લેવું. કેરીના ટુકડાને મિક્સર જારમાં પીસીને તેનો પલ્પ તૈયાર કરવો
- 2
હવે ફ્રેશ ક્રીમ ની અંદર તૈયાર કરેલો કેરીનો પલ્પ ઉમેરી તેમાં કન્ડેસ્ટ મિલ્ક ઉમેરી દેવું હવે તેને બરાબર હલાવીને મિક્સ કરી લેવું ત્યારબાદ તેને એર ટાઈટ ડબ્બામાં ભરી તેની પર ફરીથી થોડાક કેરીના કટકા ઉમેરી ઢાંકણ બંધ કરી તેને સાતથી આઠ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકી દેવું
- 3
હવે આઠ કલાક બાદ તેને કાઢી ઠંડો ઠંડો સર્વ કરવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17014490










ટિપ્પણીઓ