દૂધી, બીટ,ટમેટા નો સૂપ
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી,બીટ,ટમેટા તૈયાર કરી લ્યો.કૂકરમાં ત્રણ સીટી વગાડી લ્યો. કુકર ઠંડુ પડે પછી જોશું તો બધું બફાઈ ગયું છે.
- 2
તેમાં બ્લેન્ડર મારી ગાળી લ્યો.હવે તેમાં ગોળ, મીઠું અને આદુ નાખી ઉકાળી લ્યો
- 3
વધારીયા માં ધી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં હીંગ નાખી વઘાર કરી લ્યો.શિયાળા માં ઠંડી માં સવારે પીવા માં મજા આવે છે અને હેલધી છે અને ગરમ પીવાની બહુ મજા આવે છે.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/21467269













ટિપ્પણીઓ