રાંધવાની સૂચનાઓ
- 1
સીગ નો પાવડર, તેમા લાલમસાલો,આદુમરચાનીપેષ્ટ, આમચૂર નિમક એક બાફેલુબટેટાનો માવો સિધાલુણ નાખી મિક્સ કરવાનો સરસ માવો બનાવી મનમુજબ લાડુ વારીને રાખવા બટેટા ને ખમણી તેમા સિધાલુણ નાખી સરસ બેટર બનાવી મન મુજબ લુઓ લઈ પુરી હાથેથી બનાવી તેમા બોલ મુકી કચોરી ની જેમ વારી તપકીરનોલોટ મા રગદોડી ગરમ તેલ મા બદામી તરી ચટણી સાથે તૈયાર
- 2
- 3
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24941376
















ટિપ્પણીઓ