મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#cookpad Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મકાઈનો લોટ લઈ તેમાં મીઠું નાખી હલાવી થોડું થોડું પાણી રેડી લોટ બાંધો. ગેસ પર કલાડુ ગરમ કરવા મૂકો.થોડો લોટ લઈ બરાબર મસળી રોટલો હાથથી થેપી ગરમ કલાડા માં મૂકી એક સાઈડ શેકાઈ જાય એટલે તેને ફેરવી બીજી સાઈડ ફેરવી તેને ફુલાવી દો.
- 2
પછી એક પ્લેટમાં લઈ તેના પર ઘી ચોપડી લો.રેડી છે મકાઈ નો રોટલો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15537726




ટિપ્પણીઓ (3)