સેવ ઉસળ

આ એક વડોદરા સિટી નુ બવજ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે,મે ત્યાં ટેસ્ટ કરેલું ને મને ખુબજ ટેસ્ટી લાગ્યું તું તો આજ હું તમારી સાથે આ recipe share karu chu ...aasa ch tmne pn bwj bhawse
સેવ ઉસળ
આ એક વડોદરા સિટી નુ બવજ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે,મે ત્યાં ટેસ્ટ કરેલું ને મને ખુબજ ટેસ્ટી લાગ્યું તું તો આજ હું તમારી સાથે આ recipe share karu chu ...aasa ch tmne pn bwj bhawse
Steps
- 1
સૈા પ્રથમ, વટાણા ને ૭-૮કલાક પલાળી ને બાફી લો, બાફવા માં મીઠું ને હલ્દી ઉમેરો
- 2
ત્યારબાદ,એક વાસણ માં તેલ ગરમ કરવા મૂકો તેમાં એક ચમચી જીરૂ નાખો જીરૂ તતડે એટલે તેમાં જીની સામરેલી ડુંગરી ઉમેરો
- 3
ડુંગરી લાલ થાય ત્યાં સુધી સાંતળો,પછી તેમાં આદુ,લસણ,મરચા ને પેસ્ટ ઉમેરો
- 4
તેને લગભગ ૭-૮ મિનીટ સાતડો હવે તેમાં બધા મસ્લાલ એડ કરો લાલ મરચું, મીઠું ગરમ મસાલો, શેકેલી જીરૂ,
- 5
હવે તેમાં બાફેલાં વટાણા ઉમેરો અને. ૩-૪ ગલાસ પાણી નાખી ને ૧૫-૨૦મિનીટ. સુધી ઉકડવાં દો
- 6
પછી તેને serving bowl ma kadi tema sev nako, and tari and kajur amli ne chutney ne કોથમીર નાખી પાવ સાથે સર્વ કરો
- 7
Sevusal ek spacial chutney sathe kahwa ma awe ch, tene (tari),kahe ch jo tmare te sikhwi hoi to please mne comment ma jawnjo
- 8
Thanks you 🙏
Similar Recipes
More Recipes
-

Ifeoma John
-

Bushra Mazhar
-

Bushra Mazhar
-

Black Pepper Velvet Cream Cheese Spread
Bianca Mwale
-

Hania Hameed
-

Sweet Cabe
-

Maggie Conlon
-

Bushra Mazhar
-

Traditional Thali with Bajri Bhakhri
Darshana Patel
-

Elaine Claudio
-

Anmen
-

betsy.hudson -

🌈NinjaMommaKitchen🌈
-

Elena Gianni
-

Sobi Aijaz
-

Bottle gourd fritter with yoghurt dip
Naheed Alam
-

ANJALI JINDAL
-

Khets
-

Kale, tomato & goat cheese quiche
Alina Ecaterina -

Niha Ch👩🍳
-

Maryam ghulam
-

Explore with Sumi






Comments (2)