Steps
- 1
સૌ પ્રથમ લોટ ને ચાળી લો અને લસણ ને લાલ મરચું પાવડર સાથે મિક્સરમાં ક્રશ કરી લો.મેથી ને જીણી સમારી લો.હવે કથરોટમાં બધું મિક્ષ કરો અને થોડું થોડું પાણી નાખતા જાવ અને લોટ મસળતાં જાવ.પછી હાથથી ઢેબરાં બનાવી ને લોઢી પર મૂકી ને શેકી લો.
- 2
શેકતી વખતે થોડું તેલ મૂકી ને બંને બાજુ ફેરવતાં રહો અને ધીમા તાપે શેકી લો.દહી અથવા ચા સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Maggie Conlon
-

Bushra Mazhar
-

Traditional Thali with Bajri Bhakhri
Darshana Patel
-

Mad Cook
-

Village Style Mix Spinach Sabji
Shital Jataniya
-

Nicky
-

Gabriel Ivarsson
-

Yuliya
-

Chaz
-

Ricardo
-

Crock Pot Girl 🤡
-

Robert Gonzal
-

Thanksgiving Pumpkin 🎃 Spice Coffee ☕️
Crock Pot Girl 🤡
-

Crock Pot Girl 🤡
-

Riya Goyal -

Uzma Syed
-

Food Court
-

The Spice & Flavors
-

Tanu Mitra -

Ayesha Kaur -

Rashmi Rai
-

Rupa Kodwani
-

Ila Bhimajiyani -

Sania Omer
https://cookpad.wasmer.app/us/recipes/15737479








Comments