Bhindi - do - pyaaza 😍

Anjali Soni @cook_16791608
Cooking Instructions
- 1
ભીંડી અને ટામેટા આદુ અને ડુંગળી ને નીચે મુજબ સમારો... !!!
- 2
તપેલા માં તેલ મૂકી હિંગ અને હળદર નાખી ને ડુંગળી ને ધીમા તાપે સાંતળો... થોડી વાત પછી તેમાં સમારેલ ભીંડી ઉમેરવી... પછી તેમાં આદુ અને ગરમ મસાલા નાખી ને મિક્સ કરીને ધીમા તાપે શાક ચડવા રાખી દેવું...
- 3
૧૦ મિનિટ જેટલા સમય સુધી શાક ફેરવતા રહેવું અને ધીમા તાપે ચોળવવું... પછી તેમાં મરચા નો ભુક્કો અને ટામેટા નાખી થોડી વાર શેકવું...૫ મિનિટ જેટલું ધીમા તાપે ફરી ચડવા દેવું...પછી ને સર્વ કરવું.... છે ભીંડી - દો - પ્યાજા રેડી...! ❤
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
-
-
-
-
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
Bhindi Do Pyaza Bhindi Do Pyaza
#losingweightBhindi (Lady's finger) do pyaza is prepared fast and low in calories.In this recipe onion is cubed and stir fried and addition of amchur, red chillies,other masalas gives it a tangy taste and enjoyed with roti or rice. Kumkum Chatterjee -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/8581693
Comments