કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હેલ્ધી ડોન ટ સ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હેલ્ધી ડોન ટ સ રેસીપી મુખ્ય ફોટો

હેલ્ધી ડોન ટ સ

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721

#બર્થડે

#બર્થડે

વધુ વાંચો

હેલ્ધી ડોન ટ સ

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721

#બર્થડે

#બર્થડે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ માટે
  • ૩ થી ૪ ઠંડી રોટલી
  • ૨ ટીસ્પૂન બદામ
  • ૧ ચમચી કાજુ
  • ૧ કેળું
  • ૧ ચમચી શુદ્ધ ઘી
  • ૨ ચમચી ન્યુટેલા
  • ૨ ટીસ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક
  • ૩ થી ૪ ચમચી ઘઉં નો લોટ
  • ટોપિંગ માટે
  • ૧૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  • ૨ ચમચી માખણ
  • ૨ ટીસ્પૂન સિલ્વર ડે કોરેકશન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ બચેલી રોટલી લો, અને તેના ટુકડા કરી નાખો અને તેને એક સરસ પાવડર કરી નાખો.

    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ1ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ1ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બદામ અને કાજુ લો અને તેને પણ બારીક પાવડર નાખી લો.

    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ2ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    1 કેળા લો અને તેને મેશ કરો અને પ્લેટમાં આ ત્રણેય વસ્તુ મિક્સ કરો.

    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ3ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ3ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એ મિશ્રણ માં ન્યુટેલા, ઘી અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો

    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ4ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ4ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એ મિશ્રણ માં ધઉ નો લોટ ધીરે ધીરે ઉમેરો અને લોટ બાંધો,લોટ બહુ ઢીલો ના હોવો જોઈએ.જરૂર પડે તો વધુ લોટ ઉમેરવો ને લોટ બાંધી ને તૈયાર કરવો.

    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ5ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ5ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે લોટ માંથી એક નાનો ભાગ લો અને તેને હથેળી માં વચ્ચે ગોળ ફેરવો અન ગોળ આકાર આપો. તેને મૈદુ વડા ની જેમ ગોળ માં વચે કાણું પાડી ને ડોન ટ તૈયાર કરો.

    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ6ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેલ ગરમ કરો અને એક સમયે એક થી બે જ ડોનટ્સ નાંખો જેથી એક બીજા અડી ને ટુટી જવા ની બીક ના રહે.જો મોટું વાસણ હોય તો વધુ નાખી શકો મારું વાસણ મોટું હતું એટલે મેં એક સાથે ૪. ડોન ટ્સ નાખ્યા છે

    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ7ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સોનેરી થાય ત્યાં સુધી ફ્રય કરો. બીજી બાજુ પણ ફ્રાય કરો અને તેમને બટર પેપર પર મૂકવા અને તેને ઠંડુ થવા દો.

    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે ચોકલેટ અને માખણ લો અને તેને માઇક્રોવેવમાં ઓગળી લો, પછી તેમાંતળેલું ડૉનટ લો અને તેને ચોકલેટ સોસ જે બનાવિયો તે ડૉ ન ટ પર કોટ કરો અને બીજી બાજુ પણ કોટ કરો.

    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ9ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ9ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ચો કલેટ કો ટ કરેલ ડોનટ ને ફરી બટર પેપર પર મૂકી અને બદામ તેના પર મીક્સ સુકામેવા ની કતરણ અને સિલ્વર કલર ની ડેકોરેશન થી સજાવી ને હોમમેઇડ ડોનટ્સનો આનંદ લો

    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ10ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ10ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ11ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ11ફોટો
    હેલ્ધી ડોન ટ સ રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721
પર December 09, 2019 16:01

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મકાઈ ના વડાં
  2. સ્ટફ ગાર્લિક બ્રેડ
  3. સ્ટ્રોબેરી ઓરીયો કૂકીઝ શેક
  4. પીઝા ખીચું બોલ
  5. કેક પોપ્સ/ બોલ
  1. વેજીટેબલ મેગી
  2. ગુલ ગુલે
  3. તમિલનાડુ ના ઉપમા
  4. કાર્ટૂન ફેસ સ્ટાઇલ પાઉંભાજી ઢોસા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11173575
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close