લીલા મરચા ની ટેસ્ટી ચટણી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12195782
મરચા અને માંડવીના બીને મિક્સરમાં એકસરખો પીસી લો
ત્યારબાદ તેમાં લીંબુ ઉમેરી ફરી પીસો
આપણી ચટણી તૈયાર છે જે એક મહિના સુધી ફ્રીજ માં સ્ટોર થઇ શકે
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ