કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati)

Lipi Bhavsar
Lipi Bhavsar @lipi_0906
અમદાવાદ, ગુજરાત, ભારત

આ વાનગી બહુ જ સ્વાદિષ્ટ છે અને મને મારા સાસુમા એ બનાવતા શીખવાડી છે

આ વાનગી બહુ જ સ્વાદિષ્ટ છે અને મને મારા સાસુમા એ બનાવતા શીખવાડી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  • 1 નંગટામેટુ
  • 2ચમચા તેલ
  • 1 ચમચીરઇ
  • 1/2હળદર
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 1 ચમચીધાણાજીરું
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 કપપાણી
  • 1 કપછાશ
  • ઝીણી સમારેલી કોથમીર
  • વિભાગ 2 સેવ બનાવાની સામગ્રી
  • 1 કપચણાનો લોટ
  • 1/2 કપ પાણી
  • 1/2 ચમચી અજમો
  • ચપટીહળદર
  • સ્વાદ મુજબ મીઠુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સવ પ્રથમ એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઇ ઉમેરવી,
    રાઇ તતડે એટલે એમા ટામેટુ નાખવૂ

    લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમાં લાલ મરચું, હળદર અને ધાણાજીરું નાખવું, તેલ છૂટે ત્યાં સુધી ટામેટુ થવા દેવું

    લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમાં એક કપ પાણી ઉમેરવું, અને ગેસ ની ફલેમ ધીમી કરવી

    લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાણી ઉકળે ત્યાં સુધી સેવ પાડવા માટે ની તૈયારી કરવી. એની માટે એક વાસણ મા એક કપ ચણા નો લોટ લઈ તેમાં અજમો, સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર ઉમેરવી, અને થોડું થોડું પાણી નાખી ને સેવ પાડવા માટે નું ખીરું તૈયાર કરવું

    લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ પાણી ઉકળે અટલે જારા ની ઉપર થોડું તેલ લગાવી હથેળી ની મદદthi સેવ પાડવી અને એક વાત ધ્યાન રાખવું કે સેવ પડતી વખતે ગેસ ની ફલેમ ફાસ્ટ રાખવી

    લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સેવ ફુલે ત્યાં સુધી થવા દેવાની અને એક્દમ હલકા હાથે હલવાની, અને સેવ ફૂલી જાય ત્યાર બાદ એક કપ છાશ ઉમેરી, પછી મીઠું નખાવું ને 2 મિનિટ માટે થવા

    લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યાર બાદ તેમાં કોથમીર નાખીને સર્વ કરવું

    લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Lipi Bhavsar
Lipi Bhavsar @lipi_0906
પર March 22, 2021 19:26
અમદાવાદ, ગુજરાત, ભારત
“I truly love trying new recipes and preparing them as an offering to God.”
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
March 24, 2021 17:14
Superb 👏🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ શાક

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. રાજકોટની લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
  2. ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
  3. ભેળ ની સૂકી ચટણી (Dry Chutney For Bhel Recipe In Gujarati)
  4. કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ(Cookie & Cream Ice-cream Recipe In Gujarati
  5. ફ્રેશ ચીકુ આઇસ્ક્રીમ(Fresh Chiku Ice-cream Recipe In Gujarati)
  1. ફ્રેશ ચીકુ આઇસ્ક્રીમ(Fresh Chiku Ice-cream Recipe In Gujarati)
  2. બાજરી નું ભડકુ (Bajri Bhadku Recipe In Gujarati)
  3. પાલક ટામેટા નું શાક (Palak Tomato Shak Recipe In Gujarati)
  4. રગડા પાણીપૂરી (Ragda Panipuri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14769352
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close