મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)

Nita Prajesh Suthar @Nita_2312
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ટામેટા, ડુંગળી, કેપ્સીકમ ચોપ કરી લેવા. પછી એક નોનસ્ટિક પેનમાં બટર મૂકી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો અને સાંતળી લો.
- 2
પછી તેમાં પાવભાજી મસાલો, કાશ્મીરી લાલ મરચું, અને મીઠુ ઉમેરીને મિક્સ કરી લો. પછી તેમાં બે ચમચી પાણી ઉમેરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો. એટલે બધા મસાલા ચડી જાય.
- 3
પછી તેમાં કોથમીર અને લીંબુ નીચોવી ને મિક્સ કરી લો. પાવને વચ્ચેથી કાપી લો. નોન-સ્ટીક પેનમાં થોડું બટર અને પાવભાજી મસાલો ઉમેરીને પાવની શેકી લો. અને વચ્ચે મસાલો ભરી શેકો.
- 4
હવે સર્વિંગ ડીશમાં લઈ સર્વ કરો. તું તૈયાર છે મસાલા પાઉં.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15223066



ટિપ્પણીઓ (4)