ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજિટેબલ કટ કરી લેસુ..ત્યાર બાદ એક પેન મા પાણી લેસુ અને નૂડલ્સ ને મીઠું નાખી બોઇલ કરી લેસુ..
- 2
કૂક થાય જાઇ એટલે તેને એક ઝારા મા કાઢી તેમાં થોડુ તેલ એડ કરી લેસુ..ત્યાર બાદ એક બાઉલ મા ફ્રાય નૂડલ્સ લઈ તેમાં ૧/૪ કપ મકાઈ નો લોટ એડ કરસું..ત્યાર બાદ તેને તેને ડીપ ફ્રાય કરી લેસુ..
- 3
હવે એક પેન મા તેલ લેસુ તેમાં લસણ ની પેસ્ટ અને ડુંગળી એડ કરસું થોડી વાર તેને સોતે કરી લેસુ..ત્યાર બાદ તેમાં કેપ્સીકમ એડ કરસુ..ત્યાર બાદ ગાજર અને કોબી એડ કરી લેસુ..થોડી વાર સોતે કરસું..ઓવર કૂક નથી કરવાના..ત્યાર બાદ બધા સૌસ એડ કરી લેસુ..અને ત્યાર બાદ લાસ્ટ મા નૂડલ્સ એડ કરી લેસુ..ત્યાર બાદ જરુર મુજબ મીઠું એડ કરી..સ્પ્રિંગ ઓનિયન થી ગારનિશિંગ કરી લેસુ..(મે આયા મંચુરિયન એડ કર્યા છે તમે સ્કિપ પણ કરી સકો..મે બનાવ્યા હતા સાથે એટલે એડ કર્યા છે)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15250671




ટિપ્પણીઓ (2)