સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)

Nisha Patel @cook_30712860
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા અને પાંચ કલાક પલાળીને રાખો. એક કૂકરમાં મૂકી 6 સીટી વગાડી લો ડુંગળી ટામેટાની પેસ્ટ બનાવી દો. એક કડાઈમાં તેલ એડ કરી આદુ -મરચાની પેસ્ટ ફ્રાય કરી ડુંગળી -ટામેટા ની પેસ્ટ એડ કરી ફ્રાય કરો બે મિનીટ પછી શેકાઈ જાય અને તેલ છૂટું પડે પછી હળદર, ગરમ મસાલો, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી ફ્રાય કરી લો. વટાણા એડ કરી 8 ગ્લાસ પાણી એડ કરી પાંચ મિનિટ ઉકાળો.
- 2
સેવ ઉસળ હવે સર્વ કરવા માટે તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15289189









ટિપ્પણીઓ (6)