દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Jalpa Darshan Thakkar @jdrudra
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને દાળ ને ૪/૫ કલાક પલાળી ને કાણાં વાળા વાસણ માં કાઢી લેવી, પાણી બધું નિતરી જાય પછી મિક્ષ્ચર માં ૨ ચમચી પાણી નાખી ને ફાઈન પેસ્ટ બનાવી..
- 2
હવે એ પેસ્ટ માં મીઠું નાખી ને મીડીયમ આંચ પર વડા ને તળી લેવા બીજી તરફ એક બાઉલમાં પાણી ગરમ કરી તેમાં મીઠું નાખી વડાં ને થોડી વાર અંદર રહેલા લઈ હાથ થી સારી રીતે દબાવી ને કાઢી નાખવા,
- 3
પછી એક તપેલીમાં દહીં લઈ તેમાં મીઠું અને બુરૃ ખાંડ નાખી મિક્સ કરી લો, હવે એક પ્લેટમાં વડા લઈ તેના પર દહીં નાખીને, કોથમીર અને ખજૂર આમલીની ચટણી, સેવ, લાલ મરચું ધાણાજીરૂ પાઉડર નાખી ને સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15467513









ટિપ્પણીઓ (7)