બટાકા પૌવા (Bateta Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા પલાળી લેવા,ડુંગળી બટાકા અને લીલું મરચું સમારી લેવું એક પેન માં તેલ મૂકી રાઇ જીરું નો વઘાર કરી હીંગ અને કડીપત્તા નાખી શીંગદાણા નાખી દેવા લીલા મરચા અને ડુંગળી નાખવી ત્યારબાદ બટાકા મીઠું અને હળદર નાખી ચડવા દેવું હવે પડાળેલા પૌવા નાખી લીંબુ ખાંડ નાખી મિક્સ કરવું કિસમિસ અને રતલામી સેવ કોથમીર છાંટી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15644109






ટિપ્પણીઓ (4)