રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બધા લોટને મિક્સ કરી લો એમાં મીઠું, આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ ખાંડ, દહીં મિક્સ કરીને લોટ બાંધી દો.
દૂધીને છીણીને લોટમાં મિક્સ કરી જરૂર મુજબ પાણી એડ કરો 30 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. - 2
એક ઢોકળાની કડાઈમાં પાણી એડ કરી ગરમ કરી પ્લેટ મૂકો પ્લેટ માં ગોળ લાંબા લુવા બનાવી ને અંદર મુકવા.
પંદરથી વીસ મિનિટ સુધી ચઢવા દો. ચડી જાય પછી એક પ્લેટમાં કાઢી ગોળ કટીંગ કરી લેવું.
એક કડાઈમાં તેલ ગરમ કરો રાઇ જીરુ તલ લીમડી ના પાન લીલા મરચાના બે ત્રણ ટુકડા ફ્રાય કરી લો.
દુધી ના મુઠીયા ઉમેરી ને ફ્રાય કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15647564




ટિપ્પણીઓ (3)