કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)

Annu. Bhatt
Annu. Bhatt @Anuradha_Bhatt

પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)

Annu. Bhatt
Annu. Bhatt @Anuradha_Bhatt
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  • 1પાણી પૂરી માટે પૂરી નું તૈયાર પેકેટ
  • પાણી બનાવવા માટે ની સામગ્રી
  • 1લીટર પાણી
  • 2 સ્પૂન ફૂદીનો
  • 1 મિડીયમ જુડી લીલા ધાણા કટ કરેલા,
  • 1 ચમચીસંચર
  • 1 ચમચી મીઠું
  • 2 ચમચી લીંબુનો રસ
  • 3-4 લીલા મરચા
  • 3 કળીલસણ ની
  • આદુ નાનો ટુકડો
  • 1 ચમચીજીરુ પાઉડર
  • 1 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીમરી પાઉડર
  • મસાલો
  • 7બટાકા બાફેલા
  • દેશી ચણા બાફેલા
  • 2 ચમચી કાશ્મીરી મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    આ આ ઉપરની બધી સામગ્રી ભેગી કરીને ગ્રાઈન્ડરમાં મિક્સ કરી ને ગ્રાઈન્ડ કરી ને. જોઈતું પાણી ઉમેરવું... એટલે ગ્રીન પાણીપૂરીનું પાણી તૈયાર..

    પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાફેલા ચણા, બાફેલા બટાકા અને લીલા ધાણા સમારેલા, લાલ મરચુ પાઉડર., એક ચમચી ચાટ મસાલો થોડું સંચય થોડું સોલ્ટ, અને ફુદીનાના ૫ કે 7 પાન ઝીણા કટ કરીને અંદર એડ કરવા ટેસ્ટ ફાઇન લાગે છે.

    પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લસણની ચટણી એનું પાણી લસણ ને કાશ્મીરી મરચુ પાઉડર સાથે વાટી લેવું, ટેસ્ટ પ્રમાણે મીઠું

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Annu. Bhatt
Annu. Bhatt @Anuradha_Bhatt
પર December 04, 2021 12:45
હું એક સારી ગુજરાતી કૂક છું..મને અવનવી વાનગીઓ બનાવવા નો શોખ છે.. પંજાબી ટેસ્ટી વાનગીઓ મારી પસંદ છે..અને બનાવું છું..
વધુ વાંચો

ટિપ્પણીઓ (18)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
January 16, 2022 17:41
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. અડદિયા (Adadiya Recipe In Gujarati)
  2. ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
  3. ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
  4. ટામેટા સોસ (Tomato Sauce Recipe In Gujarati)
  5. રતલામી સેવ નો મસાલો (Ratlami Sev Masala Recipe In Gujarati)
  1. અડદિયા (Adadiya Recipe In Gujarati)
  2. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
  3. અડદિયા (Adadiya Recipe In Gujarati)
  4. સેવ (Sev Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15760262
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close