રીંગણ નું ભરથું અને બાજરીના રોટલા (Ringan Bhartu Bajri Rotla Recipe In Gujarati)

Chaitali Vashi @chaitali1234
રીંગણ નું ભરથું અને બાજરીના રોટલા (Ringan Bhartu Bajri Rotla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ ને તેલ લગાવી તેમાં ચપ્પુ વડે રીંગણ પર આડા ચીરા કરીને તેમાં લસણ ની કરી મૂકી ગેસ પર સેકી લેવું.
- 2
લીલી ડુંગળી; 1 વાટકી ઝીણા સમારેલા ટામેટા; 1 વાટકી સૂકી ડુંગળી; લીલું લસણ તૈયાર કરવું.
- 3
પેણીમા તેલ મૂકવું. તેલ આવી જાય એટલે તેમાં થોડું જીરું નાખવું. જીરું થઈ જાય એટલે તેમાં લીલી અને સૂકી ડુંગળી નાખવી. એ થઈ જાય એટલે તેમાં લીલું લસણ અને ટામેટાં નાખવા. અને જરૂર મુજબ મીઠુ નાખવું. બધું બરાબર મિક્સ કરો.
- 4
હવે તેમાં સેકેલુ રીંગણ છોલીને નાંખો. અને બરાબર મિક્સ કરો. તેમાં લાલ મરચું; ગરમ મસાલો; હળદર અને ધાણા જીરું નાંખો. હવે બરાબર મિક્સ કરીને ધીમા તાપે થવા દો.
- 5
આ રીતે તૈયાર થયેલું ભારઠું ગરમ ગરમ બાજરીના રોટલા સાથે પીરસો. સાથે તરેલાં મરચાં ઘી અને ગોળ પીરસો.
- 6
બાજરીના રોટલા ના પડ ને ઉખાડી તેમાં બટર લગાવો. આ રીતે બટર લગાવેલો રોટલો ખૂબ સરસ લાગશે.
Keywords
Similar Recipes
More Recipes
- ચીઝી પીઝા બન (Cheese Pizza Bun Recipe In Gujarati)
- રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
- આમળા અને ફુદીના નુ શરબત (Amla Pudina Sharbat Recipe In Gujarati)
- મેથીની ભાજીની પૂરી (Methi Bhaji Poori Recipe In GujaratI)
- તંદુરી વેજ પનીર ઈડલી ટીકા (Tandoori Veg Paneer Idli Tikka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15925797









ટિપ્પણીઓ (4)