કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)

Patel Swity
Patel Swity @Switypatel12345
જામ ખંભાળીયા

શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)

Patel Swity
Patel Swity @Switypatel12345
જામ ખંભાળીયા
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1/2 દિવસ
4 થી 5 સર્વિંગ્સ
  • 600 ગ્રામદહીં
  • 300 ગ્રામબૂરું ખાંડ
  • કિસમિસ, બદામ, કાજુ, પિસ્તા, ની કતરણ
  • 4-5 નંગઈલાયચી
  • વેનીલા એસેન્સ (ઓફ્સનલ છે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1/2 દિવસ
  1. 1

    સૌ પ્રથમ 600 ગ્રામ દહીં લો. એક બાઉલ માં કાણા વાળું વાસણ મૂકી તેની ઉપર કોટન નું કપડું પાથરી દેવું. ત્યારબાદ તેના ઉપર દહીં નાખી દેવું. દહીં નાખ્યા બાદ કપડા ને બધી બાજુ થી પકડી પોટલી વાળી દેવી. ને પછી ફ્રિજ માં 7થી 8 કલાક માટે મૂકી દેવું.

  2. 2

    7થી 8 કલાક પછી બહાર કાઢશો એટલે દહીં માંથી બધું પાણી નીતરી ગયું હશે. તે દહીં ને એક બાઉલ માં લઈ તેમાં બૂરું ખાંડ ઉમેરવી ને મિક્ક્ષ કરવું. ત્યારબાદ તેમાં વેનીલા એસેન્સ ઉમેરી ને ફરીથી મિક્ક્ષ કરવું. ત્યાર પછી તેમાં ડ્રાયફ્રુટ, અને ઈલાયચી ઉમેરી ને મિક્ક્ષ કરી પાછુ 4 થી 5 કલાક ફ્રીજ માં મૂકી દેવું.

  3. 3

    4 થી 5 કલાક પછી જોશો તો શ્રીખંડ સેટ થઈ ગયું હશે.

    શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Patel Swity
Patel Swity @Switypatel12345
પર April 26, 2022 14:48
જામ ખંભાળીયા

ટિપ્પણીઓ

Sangita Vyas
Sangita Vyas @Sangit
April 26, 2022 17:09
શ્રીખંડ સરસ બનાવ્યો છે..એક પિક ટાઇટલ માં પણ મૂકો.. બ્લેન્ક છે..
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શ્રીખંડ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. રગડા ચાટ
  2. ટેન્ડર કોકોનટ આઈસક્રીમ (Tender coconut icecream recipe Gujarati)
  3. છાશ નો મસાલો (Chaas Masala Recipe In Gujarati)
  4. બફૌરી (Bafauri Recipe In Gujarati)
  5. મકાઈ પૌંઆ ચેવડો (Makai Pauva Chevdo Reicpe In Gujarati)
  1. કોઠીંબા ની કાચરી
  2. છાશ નો મસાલો (Chaas Masala Recipe In Gujarati)
  3. રસમલાઇ ચોકલેટ બાર
  4. મેંગો લસ્સી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16190410
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close