સોજી ના અપ્પમ (Sooji Aapam Recipe In Gujarati)

#AT
#Choosetocook
મારી ફેમિલીમાં સોજીના અપ્પમ બધાને બહુ પસંદ છે તે બહુ જલદી બની પણ જાય છે મે તે ખાવામાં પણ ટેસ્ટી લાગે છે
સોજી ના અપ્પમ (Sooji Aapam Recipe In Gujarati)
#AT
#Choosetocook
મારી ફેમિલીમાં સોજીના અપ્પમ બધાને બહુ પસંદ છે તે બહુ જલદી બની પણ જાય છે મે તે ખાવામાં પણ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સોજીને બે વાટકા સોજી લઇ તેમાં થોડી છાશ નથી બે કલાક પહેલા પલાળી રાખો ત્યારબાદ ડુંગળી ટામેટાં ઝીણા સમારી લેવા
- 2
આદુ મરચાની પેસ્ટ તૈયાર કરવી તે બધું પલાળેલી સોજીમાં નાખી મિક્સ કરવું મીઠું સ્વાદ મુજબ નાખો અને ચપટી સોચા નાખી ખીરું તૈયાર કરો ત્યારબાદ અપમ ની ટ્રે ગેસ ઉપર રાખી ચમચીથી થોડું તેલ છાંટી ચમચીથી તે ખીરું થોડું થોડું પ્રેમા નાખો ઉપર ડીશ ઢાંકી થોડીવાર ચડવા દો
- 3
થોડીવાર બાદ ડિશ ખોલી આપણને ચમચી વડે બીજી સાઈડ શેકી લો ઉઠલાવીને ફરીથી ઢાંકી થોડીવાર બાદ શેકાઈ જશે બંને સાઇડ તો તૈયાર છે સ્વાદિષ્ટ એવા સોજીના અપ્પમ
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ