બાસુંદી (Basundi Recipe In Gujarati)

Urvashi Solanki @cook_38004155
બાસુંદી (Basundi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1.5 l ગાયનું તાજુ દૂધ એક વાસણમાં ગરમ કરવા માટે મૂકવું (વાસણ જાડા તળિયાવાળું અથવા લોખંડની કડાઈ લેવી,)
- 2
દૂધ થોડું ગરમ થાય એટલે એમાં સાકર ઉમેરી અને કેસરના તાંતણા પણ નાખી દેવા
- 3
હવે આ દૂધને ઉકળવા દેવું અને સાઈડમાં જે મલાઈ જામતી જાય તેને ઉખેડીને ફરી પાછી દૂધમાં નાખતી જવી આવી રીતના દૂધને ઘટ કરવું ગેસ લો ફ્લેમ પર જ ચાલુ રાખો
- 4
દૂધ એકદમ ઘટ્ટ થવા માંડે પછી તેમાં ડ્રાયફ્રુટની કતરણ કરીને નાખી દેવી હવે ગેસ બંધ કરીને બાસુંદીને નીચે ઉતારી લે
- 5
હવે બાસુંદીને ઠંડી કરવા માટે ફ્રિજમાં મૂકવી ત્રણ ચાર કલાક પછી બાસુંદી સરસ તૈયાર થઇ જશે દૂધ જેમ ઠંડુ થશે તેમ વધારે ઘટ્ટ થઈ જશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16644154








ટિપ્પણીઓ