કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati)

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad

ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati)

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦મિનિટ
  • 1 નંગ રીંગણા
  • 1 નંગટામેટાં
  • 1 નંગમરચા
  • 1 નંગડુંગળી
  • 1 ચમચીઆદુ મરચા અને લસણની પેસ્ટ
  • ધાણાભાજી
  • 1/2 ગ્લાસ પાણી
  • 1 નાની વાટકી તેલ
  • 1 ચમચી મરચું પાઉડર
  • 1 ચમચી ધાણાજીરું પાઉડર
  • થોડી હળદર નાની ચમચી
  • હિંગ ચપટી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટી ખાંડ
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચી જીરું
  • 1 નંગ લાલ સૂકું મરચું
  • તમાલ પત્ર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ આ રીતે બધા શાક લઈ વચે કાપા પાડવા, ત્યારબાદ એક નાની ડુંગળી એક નાનું ટામેટું અને થોડું કેપ્સીકમ ઝીણું સમારેલું, ત્યારબાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ 1 ચમચીતૈયાર કરવી

    ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં ભરવા માટે બધો મસાલો તૈયાર કરીએ જેમાં મરચું પાઉડર 1 ચમચીધાણાજીરું પાઉડર 1 ચમચીથોડી હળદર નાની ચમચી હિંગ ચપટી મીઠું સ્વાદ અનુસાર ચપટી ખાંડ સ્વાદ નું બેલેન્સ જળવાઈ રહે એ માટે 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરી બધું મિક્સ કરવું અને આ મસાલો કાપા પાડેલી સબ્જીમાં ભરવું

    ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ ભરેલી સબ્જીને વરાળમાં બાફી પછી એક પેનમાં તેલ મૂકી રાઈ જીરું લાલ સૂકું મરચું તમાલ પત્ર મૂકી ડુંગળી વઘારવી ડુંગળી ચડી જાય એટલે મરચા અને ટામેટાં ઉમેરી બે મિનિટ માટે સાંતળો

    ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં બધા મસાલા કરવા. ત્યારબાદ 1/2 કપ પાણી ઉમેરી ઉકળવા દેવું

    ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેલ ઉપર આવે ત્યાં સુધી ઉકાળી પછી બાફેલા શાક ઉમેરી બે મિનિટ માટે ઉકાળો હવે સર્વિંગ પ્લેટમાં કાઢી ધાણાભાજી થી ડેકોરેશન કરી પીરસવું

    ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે આપણીમિક્સ કરેલી સબ્જી

    ભરેલી મિક્સ સબ્જી (Bhareli Mix Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad
પર December 16, 2022 10:37

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
  2. મુલી કે પરાઠે (Mooli ke parathe recipe in Gujarati)
  3. પાણી પુરી નુ પાણી (Panipuri Pani Recipe In Gujarati)
  4. કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
  5. ચીઝ પનીર ગોટાળા (Cheese Paneer Gotala Recipe In Gujarati)
  1. જૈન પૌઆ (Jain Pauva Recipe In Gujarati)
  2. દૂધી ચણા ની દાળ ની સોયા ખીચડી (Dudhi Chana Dal Soya Khichdi Recipe In Gujarati)
  3. ભીંડાની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
  4. પાણી પુરી નુ પાણી (Panipuri Pani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694267
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close