ગાજરનું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)

Mamta Shah @MamtaShah
શિયાળામાં ખાટું મીઠું અથાણું ખાવાની ઈચ્છા થાય માટે ગાજરનો સ્પેશિયલ અથાણું #WP
ગાજરનું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
શિયાળામાં ખાટું મીઠું અથાણું ખાવાની ઈચ્છા થાય માટે ગાજરનો સ્પેશિયલ અથાણું #WP
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજરને ધોઈ એના એક તેરવા જેટલા કટકા કરી તેની અંદર બધો મસાલો ભેગો કરીને નાખી દેવો
- 2
બધો મસાલો ભેગો કર્યો હોય તે બાઉલમાં એક લીંબુ ના રસ ને મિક્સ કરી દેવું અને બીજા લીંબુના કટકા કરી તેમાં નાખી દેવા
- 3
થોડું તેલ નાખી મસાલો મિક્સ કરી એક દિવસ ઢાંકીને મૂકી રાખો
- 4
બીજે દિવસે એક બરણીમાં ભરી તેની અંદર ડૂબે એટલું તેલ નાખી ફ્રિજમાં મૂકી દેવું
- 5
ગાજરનું અથાણું ખાવા માટે તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16738319

ટિપ્પણીઓ