લેફ્ટ ઓવર ખીચડી ના કબાબ (Leftover Khichdi Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં વધેલી ખીચડી લો. તેમાં બાફેલા બટાકા, ચણા નો લોટ, ચોખાનો લોટ એડ કરી બરાબર મિક્સ કરી લો.
- 2
ત્યાર બાદ તેમાં હળદર, મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું, લીલાં ધાણા, તલ, લીલાં આદુ મરચાં, આમચૂર પાઉડર, હળદર નાખી મિક્સ કરી લો. અને તેમાંથી જરૂર મુજબ ટિક્કી બનાવી લો.
- 3
હવે ટિક્કી ને ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ લેફ્ટ ઓવર ખીચડી ના કબાબ. સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16810853













ટિપ્પણીઓ (5)