કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીટના લાડુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીટના લાડુ રેસીપી મુખ્ય ફોટો

બીટના લાડુ

Urvashi Solanki
Urvashi Solanki @cook_38004155

બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે

બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે

વધુ વાંચો

બીટના લાડુ

Urvashi Solanki
Urvashi Solanki @cook_38004155

બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે

બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૪
  • 250 ગ્રામબીટ
  • 1/2 લીટર દૂધ
  • ખાંડ સ્વાદ પ્રમાણે
  • 5 ચમચીમિલ્ક પાઉડર
  • 100 ગ્રામકોપરાનું છીણ
  • 3 ચમચીગાયનું ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બીટને બરાબર ધોઈ અને તેની છાલ ઉતારી અને એને ઝીણી ખમણી વડે ખમણી લો

    બીટના લાડુ રેસીપી સ્ટેપ1ફોટો
    બીટના લાડુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં સૌપ્રથમ ત્રણ ચમચી ઘી ઉમેરી તેમાં બીટના ખમણને ઉમેરો એને દસ મિનિટ સુધી શેકવાનું

  3. 3

    બીટ થોડું શેકાઈ જાય ત્યારબાદ તેમાં 1/2 લીટર દૂધ ઉમેરવુ

    બીટના લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
    બીટના લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જ્યાં સુધી ઉમેરેલ દૂધ બળી ન જાય ત્યાં સુધી બીટના ખમણ ને શેકવુ અને પછી તેમાં ખાંડ ઉમેરવી

  5. 5

    દૂધ બળી જાય ત્યારે હવે બીટમાં કોપરાનું છીણ ઉમેવુ

    બીટના લાડુ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે મિલ્ક પાઉડર ઉમેરવો

    બીટના લાડુ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ બધું સરસ રીતે શેકાઈ જાય એટલે ગેસને બંધ કરી દો

  8. 8

    હવે આ મિશ્રણ થોડું ઠંડુ પડે ત્યારે પડે ત્યારબાદ તેના નાના નાના લાડુ વાળીને તેને કોપરાના છીણમાં રગદોળી જેથી તેનોદેખાવ સરસ આવે

    બીટના લાડુ રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvashi Solanki
Urvashi Solanki @cook_38004155
પર April 04, 2023 17:35

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાડવા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. અગમગીયુ નું પ્રિ મિક્સ
  2. રવાના અપમ સાથે ટામેટાની અને લીલા નાળિયેરની ચટણી
  3. આલૂ ટીકી
  4. બટર સ્કોચ મિલ્ક સેઈક
  5. અગમગીયું
  1. ડુંગળી ટામેટા નું અથાણું કાચું
  2. આલૂ ટીકી
  3. ખજૂર મિલ્ક
  4. તરબૂચ નું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16882016
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close