કંટોળ નું શાક
ચોમાસાની સિઝનમાં મળતું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
કંટોળને સારી રીતે ધોવાય ઉપરથી તેના કાંટા થોડા રીમુવ કરી તેને ચિપ્સમાં કાપી લો
- 2
કડાઈમાં તેલ લઈ તેમાં જીરાનો વઘાર કરો અને તેમાં કંટોળની ચિપ્સને નરમ થાય ત્યાં સુધી કુક કરો
- 3
બફાઈ જાય એટલે તેમાં આપણા ટેસ્ટ મુજબના રૂટીન મસાલાઓ ગોળ સીંગદાણાનો ભૂકો મીઠું ઉમેરી હળવા હાથે બધું મિક્સ કરો
- 4
થોડીવાર ઢાંકણ ઢાંકી તેને કુક કરો બરોબર મસાલો મિક્સ થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લઈ રોટી પરાઠા સાથે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/26559582















ટિપ્પણીઓ