Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
હિરલ જી તમારા દ્વારા બનાવેલ ખાટા ઢોકળાં ને અનુસરીને આજે બનાવ્યા તો તે ખૂબ જ ટેસ્ટી બન્યા હતા અમારા ઘરમાં દરેકની ખૂબ જ ભાવ્યા. થેન્ક્યુ સો મચ કે તમે આ રેસિપી શેર કરી🙏 ધન્યવાદ 🙏
Invitado