Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
આપની ભીંડાની કઢી ની રેસીપી માંથી પ્રેરણા લઈ અને મેં પણ બનાવી છે. આપનો ખૂબ ખૂબ આભાર🙏 મારી ભીંડાની કઢી કેવી બની છે તે પણ આપ જરૂર જણાવશો