મલ્ટી ગે્ઈન કુટકીયુ

Megha Suchak @cook_17769744
મલ્ટી ગે્ઈન કુટકીયુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા મલ્ટી ગે્ઈન લોટ મા 1 કપ ઘી,1 કપ દુધ નાખી ધાબો દેવો.અડધો કલાક રાખવુ.હવે એક લુયા મા ઘી મુકી લોટ ને બદામી રંગ નો સેકવો.
- 2
એક લુયા મા ખાંડ અને ગોલ મીકસ ચાસણી બનાવો.તેમા સેકેલો લોટ નાખી મીકસ કરો.હવે સેકેલા મીકસ તલ,મીકસ ડા્યફૃટ,હલદર પાવડર,સુંઠ પાવડર,અજમા,કેસર,ગુંદ પાવડર,સુકા ટોપરા નુ ખમણ નાખી મીકસ કરો.
- 3
હવે જે આઈટમ કુટકીયા મા નાખી છે એ બધી જ આઈટમ થી ડેકોરેટ કરી અલગ અલગ સેઈપ આપી કુટકીયુ તૈયાર કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મલ્ટી ગ્રેઈન સુખડી
ઠંડી ની સીજન મા શક્તિ અને ઉજા આપનાર,શરદી અને કફ થી રક્ષણ આપતુ પોષ્ટિક વાનગી.. મલ્ટી ગ્રેઈન સુખડી...#માસ્ટરકલાસ Saroj Shah -
સુખડી(sukhdi recipe in Gujarati)
કોરોના સામે લાડવા ઈમ્યૂનિટી બૂસ્ટર કહી શકાય કેમકે ગોળ , સુંઠ, ગંઠોડા, ઘઉં, રાગી બધી જ વસ્તુ શરીર ની તંદુરસ્તી માટે બેસ્ટ છે. Parita Trivedi Jani -
ઈન્સટેન્ટ મલ્ટી ફલોર મુઠીયા
#સુપરશેફ 3#માનસૂન સ્પેશીયલ પોસ્ટ4,#માઈ ઈ બુક રેસીપી ...શ્રાવણ,ભાદો ના મહિનો હોય માનસુન ના ધમાકા હોય , સ્વાદિષ્ટ ગરમાગરમ ખાવાનુ મન થાય તણેલા અને મસાલેદાર વાનગી ની જગયા મુઠીયા સરસ ઓપ્સન છે સ્ટીમ્ડ કરેલા મુઠીયા ગરમા ગરમ તલ ના તેલ મા ડબોળી ને ખાવાની મજા કંઈક ઔર છે. મલ્ટી ફલોર મુઠીયા સ્ટીમ કરેલા તેલ સાથે અને સેલો ફાય કરેલા બન્ને રીતે સ્વાદિષ્ટ ,પોષ્ટિક હોય છે. તો ચાલો ગલુટોન ફ્રી, ફાઈબર યુક્ત પ્રોટીન,વિટામીન પોષ્ટિક મુઠીયા બનાવીયે Saroj Shah -
ગાજર કા પરાઠા
શિયાળા મા સારી લાલ ગાજર મળે છે .. ગાજર પ્રોટીન,ફાઈબર યુકત હોય છે સ્વાદ મા મીઠી છે ,કાચી પણ સલાડ તરીકે ખવાય છે. લાલ રકત કણ મા વૃર્ધી કરનાર હોવા થી .અનેક રીતે વાનગી મા ખવાય છે.આજે પરાઠા બનાવીશુ.#શિયાળા Saroj Shah -
રાગી ની ચકરી
#તીખી#લીલા મરચા રાગી કેલ્શીયમ ,ફાઈબર સારી માત્રા મા હોય છે. રાગી ના લોટ ની વાનગી બને છે ..બાલકો ના ટીફીન બાક્સ મા મુકી શકાય છે,ટી ટાઇમ સ્નેકસ,કોરા નાસ્તા ની સારી આઈટમ છે. Saroj Shah -
મલ્ટી ગ્રેઇન ડોનટ બર્ગર
#ગુજ્જુશેફ#તકનીકઆ વાનગી મેં તકનીક રાઉન્ડમાં ફ્રાય કરીને બનાવી છેઆ વાનગી એક ડેઝર્ટ તરીકે મે બનાવી છે શ R M Lohani -
મલ્ટી ગ્રેન ડ્રાય ફ્રુટ સુખડી
#સ્ટારખુબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે. મલ્ટી ગ્રેન લોટ અને દેશી ગોળ સ્વાસ્થ માટે ખૂબ જ લાભદાયી છે Disha Prashant Chavda -
ગોળ પાપડી
#goldenapron3#Week 4આજે મે ગોલ્ડન એપો્ન માટે ધી ને પસંદ કરી ને ગોળ પાપડી બનાવી બનાવી છે.જે હેલ્થી ને મારા પરીવાર ની પિ્ય વાનગી છે. Shital Bhanushali -
મલ્ટિગ્રેન પુડલા (Multigrain Pudla Recipe In Gujarati)
મલ્ટિ ગ્રેઈન લોટ માથી આપણને ઘણાં વિટામિન ને મિનરલ્સ મળે છે. આ લોટ માટે પાંચ જાતના લોટ ભેગા કરવા માં આવે છે. જે 👇👇👇 દર્શાવ્યું છે. Buddhadev Reena -
મેથી ના ચમચમીયા (Methi Chamchamiya Recipe In Gujarati)
#GA4 #Week19 આ વાનગી ખાસ શિયાળા માં જ ખાવા ની હોઇ છે. અને આ હેલ્થી પણ ખુબ છે કેમ આમા બાજરો, મેથી ની ભાજી, વગેરે છે.krupa sangani
-
મલ્ટી ગ્રેઇન ચીઝ પીનટ શોર્ટી
#ગુજ્જુશેફ #મિસ્ટરીબોક્સચેલેન્જ #માસ્ટરશેફરેસીપીરાઉન્ડ-1આ વાનગી મા મીસ્ટરી બોક્સ મા આપેલા ઈંગ્રડિયન્ટસ માથી મે પીનટ અને ચીઝ લઈ ને વાનગી બનાવી છે R M Lohani -
ભાજી પરાઠા
#માસ્ટરક્લાસ મલ્ટીગ્રેઈન લોટ અને ચીલ ની ભાજી થી બના પરાઠા બ્રેક ફાસ્ટ,લંચ ,ડીનર મા કોઈ પણ સમય ખાઈ શકો છો. ચીલ ની ભાજી ને બથુઆ ની ભાજી પણ કેહવાય છે. ઠંડી ના સીજન મા મળે છે.. Saroj Shah -
મલ્ટી ફલોર ઉત્તપમ (Multi Flour Uttpam Recipe In Gujarati)
#GA4 week 1.રવો,રાગીનાલોટ,સોયાબીન ના લોટ,અને વેજીટેબલ થી બના ઉત્તપ્પા સ્વાદિષ્ટ,પોષ્ટિક ગુળો થી ભરપૂર હોય છે,દરેક ઉમ્ર ના વ્યકિત માટે ની કવીક એન્ડ ઈજી રેસીપી છે, વિટામીન,ફાઇબર,કેલ્શીયમ,પ્રોટીન થી ભરપુર રેસીપી છે Saroj Shah -
ગુંદર પાક લાડુ
# Winter Kichen Challange -2#Week -2ખુબ જ પૌસ્ટિક અને હેલ્થી છે.આ લાડુ શિયાળા માં ખાવા થી આખું વર્ષ સ્ફૂર્તિ રહે છે. Arpita Shah -
રાગી ચીલા
#સુપરશેફ2આ વાનગી કેલ્શિયમ થી ભરપૂર છે.કારણ કે આ ચીલા રાગી ના લોટ માં થી બનાવ્યા છે,સાથે દહીં અને તલ નો પણ ઉપયોગ કર્યો છે.રાગી માં કેલ્શિયમ નું પ્રમાણ ખૂબ જ હોય છે.તલ અને દહીં માં પણ સારુ કેલ્શિયમ હોય છે.બાળકો અને સગર્ભા સ્ત્રી ઓ ને કેલ્શિયમ ની ઉણપ હોય તો આ વાનગી તે ઉણપ પૂરી કરે છે.ઉપરાંત ડાયાબીટીસ પેશન્ટ તેમજ ડાયેટિંગ કરતા હોય તેઓ માટે પણ આ વાનગી ખૂબ જ ફાયદા કારક છે. Mamta Kachhadiya -
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમલ્ટીગ્રેઇન ઢેબરા ખૂબ જ પૌષ્ટિક છે. ઘણી જાતના અનાજ ઉપરાંત આદુ, લસણ, મેથીની ભાજી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે. બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
રાગી નાં લોટની સુખડી
#AV આ સુખડી ખૂબ હેલ્ધી હોય છે, પચવામાં સરળ, ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે Shital's Recipe -
મકાઈનું ઉધીયું
#ટ્રેડિશનલઆ એક અલગ જ વાનગી છે. દાદી-નાની ના સમયની ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી મૂળ ડાંગની છે. કાેઇપણ સમયે ખાવાની ખૂબ મજા આવે છે. મકાઈનું ઉધીયું અલગ જ ઉધીયું છે, તાે જરૂરથી બધા એકવાર બનાવજાે. Ami Adhar Desai -
ખજૂર કેક (પાક)
#ફ્યુઝન#ઇબુક૧#૧૧ શિયાળા માં ખજૂર અને વસાણાં એ હેલ્થ માટે ખુબજ સારો છે પણ બાળકો તે ખાતા નથી, તેથી મેં તેમાં વસાણાં ની સાથે કોકો પાવડર અને ચોકો ચિપ્સ નો ઉપયોગ કરી ને ખજૂર પાક બનાવ્યો છે.અને તેને કેક ની જેમ ગાર્નીશ કરી છે.જે જોઈ ને બાળકો ને ખાવા નું મન થાય. Yamuna H Javani -
દાલ ઢોકળી
#જુલાઈ#myfirstrecipe#Superchef2#flourઅમારા ઘરમાં બધા ની ફેવરીટ છે. લગભગ 60-70 વરસ થીદર રવિવારે બપોરે અચૂક બને જ........... Darshna -
શીંગ તલ ની સુખડી
#સંક્રાંતિઉત્તરાયણ આવે એટલે દરેક ના ઘર માં ચીકી બનતી હોય તલ શીંગ દાળિયા ડ્રાયફ્રુટ વગેરે ચીકી બનવા લાગે છે. પણ જો ઘર માં વડીલો હોય તો એ લોકો ચીકી ખાઈ શકતા નથી એટલે એ લોકો માટે શીંગ તલ ની સુખડી બનાવી છે. Daxita Shah -
ગુંદર ની રાબ(Gundar Raab Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MW1#post 2 શિયાળામાં ગુંદર ની રાબ રોજ પીવી જોઈએ. રોજ સવારે આ રાબ પીવાથી તમને આખા દિવસની એનર્જી મળી રહેશે . અને સાથે all-in-one વસાણું ( Check my recipe)લઈ લેવું જોઈએ જે તમારો શિયાળાનો બ્રેકફાસ્ટ થઇ ગયો કહેવાય. જે લોકોને કમર માં દુખતું હોય તેઓએ આ રાબ ખાસ પીવી જોઈએ SHah NIpa -
-
મલ્ટી ગ્રેઇન કુલચા / મિક્સ લોટ ના કુલચા / કુલચા / તવા કુલચા
હેલો ફુડી ફ્રેન્ડ્સ... છોલે કુલચે, મટર કુલચા તો બધા ને બહુ ભવતા હોય છે. કુલચા મોટે ભાગે તો મેંદા ના બનતા હોય છે. પણ આ બધુ ખાવા થી વજન વધવા નો પણ ડર રહે છે. ભાવતું પણ ખાવું છે અને વજન પણ નથી વધવા દેવું તો પછી એક વાર આ કુલચા ટ્રાય કરો. ઘણા લોકો ઘઉં ના પણ કુલચા બનાવતા હોય છે. ઘઉં પણ ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ નો સારો સ્ત્રોત છે. પણ તેનો GI Index બહુ વધુ હોય છે. પણ જો તમે આ રીતે કુલચા બનાવશો તો તેમાં જરૂરી પોષણ પણ મળશે અને GI index પણ ઘટી જશે. Komal Dattani -
ક્રિસ્પી સુખડી (crispy sukhdi Recipe in Gujarati)
Trend week સૌ ને મારા જય શ્રીકૃષ્ણ આજે મેં એકદમ ક્રિસ્પી સુખડી બનાવી છે એમ તો આને દેશી કેડબરી પણ કહેવાય મારા હસબન્ડ ને આવી દેશી ગોળ ની સુખડી બહુ ભાવે છે તો કેજો કેવી બની છે Chaitali Vishal Jani -
બદામ ટોપરા ની સુખડી (Almond Coconut Sukhdi Recipe In Gujarati)
#trend4#sukhadi#Cookpaguj#cookpadIndia સુખડી એ ઓછી સામગ્રી થી તૈયાર થતી એક એવી મીઠાઈ છે જે નાના મોટા દરેક ને પસંદ હોય છે. આ સુખડી માં મે બદામ ની કતરણ અને ટોપરા ની છીણ ઉમેરી ને તૈયાર કરી છે. Shweta Shah -
રાબડી
#VR#cookpadindiaઆ રાબડી ડિલિવરી વખતે સવારે આપવા માં આવે છે.આ રાબડી ને કપ રકાબી માં પીવાની મજા જ કઈક અલગ આવે છે. Rekha Vora -
કચરિયું (Kachariyu recipe in gujarati)
#CB10કચરિયું એ શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Harita Mendha -
સલાદ પરાઠા-સલાદ
#ઇબુક૧#કાન્ટેસ રેસીપી સ્ટફ સલાદ પરાઠા#Goldan apron 3#saladકલરફુલ વેજીટેબલ ના સલાદ અને સલાદ થી બનતા સ્ટફ પરાઠા.સ્વાદ થી ભરપૂર છે,સ્વાસ્થ ની દષ્ટિ પોષ્ટિક છે અને સૂરત થી કલરફુલ આખો ને ગમી જાય એવી વાનગી છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10043607
ટિપ્પણીઓ