વેજ ત્રુટી ફ્રૂટી કપકેક(ઢોકળિયામાં)
#હેલ્થી #goldenapron post-22 #GH
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ખાંડ, દહીં, તેલને 2 મિનિટ માટે મિક્સ કરી લો... તેમાં મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ઉમેરી દૂધની મદદથી બેટર બનાવી લો.. ત્યારબાદ ત્રુટી ફ્રૂટી અડધી અને વેનીલા એસેન્સ અડધી ચમચી ઉમેરી અને મિક્સ કરી લો..
- 2
હવે ઢોકળીયા ને 10 મિનિટ માટે ગરમ કરી લેવાનું છે.. તે ગરમ થાય ત્યાં સુધી ઢોકળીયાની વાટકીઓ ને તેલ લગાડી મેંદાથી ડસ્ટ કરી લો. ત્યારબાદ બધી વાટકીમાં અડધી અડધી વાટકી બધી ભરી લો.. ઉપર થી બાકી ત્રુટી ફ્રૂટી અને ચેરીની મદદથી ગાર્નિશ કરી લો..
- 3
હવે ગરમ કરેલા ઢોકળીયામાં વાટકીઓ ને મૂકી 10 મિનિટ માટે બેક થવા દો.. 10 મિનિટ બાદ વાટકીઓ ને કાઢી ઠંડી કરી કપકેક ને બહાર કાઢી ચેરી અને ત્રુટીફ્રૂટીથી સજાવીને સર્વ કરી શકાય છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ કપકેક
આમ તો કેક ઘણા લોકો બનાવે છે પણ મારે ત્યાં મારા ભણ્યા આવે ને એટલે એ લોકો એમ એક વાર તો પૂછે જ નાનીમાં આજે નવું શું બનાવ્યું તો ક્રીશમશ નજીક આવેછે આવાની હતો એટલે તે લોકોને રજા હોય એટલે મારા ઘરે રજામાં એકવાર તો આવે જ તો મેં કપકેક બનાવી લીધી સર્વ કરવામાં સહેલું પડે ને બધાને એક સરખી જ મલે સાથે મેં ડોનટ પણ બનાવ્યા છે Usha Bhatt -
-
-
પિસ્તાચીઓ ટુટી ફ્રૂટી મિલ્ક કેક
#મૈંદાહેલો ફ્રેન્ડ્સ, બાળકોને કેક ખૂબ જ વ્હાલી હોય છે. આપણે બાળકો માટે માર્કેટ માં જે રેડીમેડ મળે છે તેવી આઈસીંગ વગરની એગલેસ કેક ઘરે પણ બહુ સરળતાથી બનાવી શકીએ છીએ અને એ પણ ફ્રેશ , જ્યારે ખાવી હોય ત્યારે ફટાફટ બનાવી શકાય તેવી ઇન્સ્ટન્ટ કેક હું રજુ કરી રહી છું. જે મારા બાળકોને ખૂબ જ ફેવરિટ છે અને ચોક્કસ તમને બધાને પણ પસંદ આવશે. asharamparia -
-
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati)
#સુપરશેફ2#લોટ#Superchefchallenge#week2#flour#માઇઇબુક#post Bhavana Ramparia -
-
-
-
રવા કેક (rava cake recipe in Gujarati)
બથૅડે પરબનાવેલીમોમ ના હાથની કેક નોસ્વાદ ખરેખર અનોખો હોય તેનીી મમતાસાથે બનાવેલ હોય.#મોમ#goldenapran3#week16 Rajni Sanghavi -
ચોકોલેટ કેક by Viraj Naik
અંડા વગર ની કેક પણ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશેબધા સ્ટેપ ધ્યાનથી ફોલોવ કરજો, શ્રેષ્ઠ રિઝલ્ટ મળશેડેકોરેશન તમે તમારી ઈચ્છા મુજબ કરી શકો છોViraj Naik Recipes #virajanaikrecipes Viraj Naik -
-
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
-
-
-
વ્હાઇટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#Back a Cakeએકદમ સરળ ફટાફટ બનવાવાળી કેક Shital Shah -
ઓરેન્જ કપકેક
#ફ્રૂટ્સફ્રેશ સન્તરા થી બનેલા કપકેક બાળકો ને ખુબ પસંદ આવે છે ઓરેન્જ ના ફ્લેવર થી ભરપૂર કેક ખાવાની ખુબ મજા આવે છે Kalpana Parmar -
ચોકલેટ કપકેક (chocolate Cup Cake Recipe In Gujarati)
#WDHappy Women's Dayમારી આજ ની આ રેસિપિ કુકપેડ ના એડમીન,કુકપેડ ની ટીમ અને કુકપેડ ની બધી મિત્રો ને સમર્પિત કરું છું.અને આજ નો આ અવસર દેવા માટે હું કુકપેડ ટીમ ની ખૂબ આભાર છે. Shivani Bhatt -
-
-
-
ચોકલેટ કેક
#ઇબુક૧#૪૨#લવકેક એ હવે એટલી સામાન્ય થઈ ગયી છે આપણા દેશ માં કે તે મૂળ વિદેશી વાનગી છે એ પણ યાદ નથી. અત્યાર ના સમય માં કોઈ પણ પ્રસંગ હોય પણ કેક પેહલા હોય છે. પેહલા તો ફક્ત જન્મદિવસ ની ઉજવણી હોય ત્યારે કેક બનતી અથવા બહાર થી લવાતી. હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તો કેક કેમ ભુલાઈ? આજે મેં કુકર માં કેક બનાવી છે. Deepa Rupani -
-
-
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi -
-
કેરટ કપ કેક
#goldenapron3#week 1#રેસ્ટોરેન્ટગાજર અને બટર નો ઉપયોગ કરી ને મેં કપકેક બનાવી છે,જે બર્થડે પાર્ટી માં તેમજ બાળકો ને નાસ્તા માં આપી શકાય છે. Dharmista Anand
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10088086
ટિપ્પણીઓ