ધાનશાક (મીક્સ દાળ અને શાક)

ક્રિષ્ના બારમેડા @cook_17615426
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો દરેક દાળ ભેગી કરી ને પાણી માએક કલાક પલાળવી.રિગણા અને બટાકા ઉભી ચીર કરી ને સુધારવા.આદુ જીણું ખમણવુ, મરચા ઝીણા સુધારવા.
- 2
એક કુકરમાં તેલ અને ઘી નો વઘાર મૂકી, તેમાં જીરૂં અને મેથીના દાણા નાખી અને તતડવા દ્યો.પછી આંખ લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ નાખી અને બધી દાળ પાણી કાઢી ને અને સુધારેલા શાક ઉમેરો.બધો મસાલો અને આદુ અને મરચા ઝીણા સમારેલા નાખી હલાવી લો અને એક ગ્લાસ પાણી નાખી કૂકર નું ઢાંકણ ઢાંકી ને ૩_૪ સીટી વગાડી ને ગેસ બંધ કરી સીઝવા દો
- 3
કુકર નું ઢાંકણ ખોલી અને હલાવી લો અને ઉપર ફરી એક વખત વઘાર કરો.
- 4
આ ધાનશાક આપણે બાજરી ના રોટલા અને ભાત સાથે સર્વ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
થેપલા બટેટા નું રસાવાળું તીખું શાક અને અથાણું
#એનિવર્સરી #મેઈન કોર્સ #તીખી #week 2 Khyati Ben Trivedi -
ઈડલી સંભાર અને ચટણી
#જોડી ઈડલી સંભાર ભલે સાઉથ ની વાનગી છે,પણ આપણા ગુજરાતીઓ ની પ્રિય છે સ્વાદ મા સરસ અને બનાવવામાં માં સરળ છે. Varsha Karia I M Crazy About Cooking -
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઇલ)
#FFC6#Week - 6ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ દાળ ખુબ જ ટેસ્ટી છે અને આ દાળ સબ્જી, પરાઠા અને બાટી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
-
-
દાળ ઢોકળી
#CB1#Week1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે.તે ખુબ જ સ્વાધિષ્ટ અને હેલ્થી છે. તુવેર ની દાળ માંથી બને છે અને દાળ વધી હોય તો પણ તમે બનાવી શકો છો અને તીખી ભાખરી ના લોટ માંથી વણી બનાવાય છે. Arpita Shah -
-
મીક્સ દાળ ઢોસા
#cookpadindia#cookpadgujarati મીક્સ દાળ ઢોસા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં તમને મનગમતી દાળ ઉમેરી ને પણ બનાવી શકાય છે.મીક્સ દાળ ઢોસા નાસ્તા માં અને જમવામાં પણ ખાઈ શકાય છે તેની સાથે સાંભર ની જરૂર નથી અલગ અલગ ચટણી સાથે ખાઈ શકાય છે. Alpa Pandya -
હાઈ પ્રોટીન ઢોંસા (High Protein Dosa Recipe In Gujarati)
આ ઢોંસા 4 દાળ અને ચોખા માં થી બનાવવા માં આવે છે એટલે બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વાનગી છે. Bina Samir Telivala -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
આ એક આરોગ્યપ્રદ દાળ છે જે 5 દાળ ને લઈ ને બનાવા માં આવે છે. આ દાળ , પંચરત્ન દાળ તરીકે પણ ઓળખાય છે.#FFC6 Bina Samir Telivala -
-
-
મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ15મીક્સ દાળ મસાલા ઢોકળા ટેસ્ટ માં ખૂબજ સારા લાગે છે અને હેલ્થ માટે પણ સારા પ્રમાણ માં દાળ માંથી પ્રોટીન મલે છે માટે સ્વાદ અને હેલ્થ લાજવાબ રેસિપી છે તમે પણ જરૂર બનાવજો. Dhara Kiran Joshi -
પુલાવ અને કઢી
#એનિવર્સરી #મેઈન કોર્સ# week 2#તીખીશિયાળામાં કંઈક ઝડપથી અને ગરમ ગરમ થઈ જાય તેવી રેસીપી કરવી હોય તો આ પુલાવ અને કઢી ખુબ સરસ લાગે છે મેં તો ટ્રાય કરી તમે પણ ટ્રાય કરીને મને જણાવજો Khyati Ben Trivedi -
-
તુવેર દાળ ની ખીચડી, કઢી અને ભાખરી શાક
#ડિનર #સ્ટાર સંપૂર્ણ કાઠીયાવાડી ભોજન એટલે ખીચડી-કઢી અને ભાખરી શાક બનાવીશુંજે આપણા શરીર માટે બહુ જ હેલ્દી અને ટેસ્ટી હોય છે. Mita Mer -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10135613
ટિપ્પણીઓ