રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટેટા અને ભાત લઇ તેમાં બધા મસાલા અને લીંબુ, ખાંડ, ધાણા ઉમેરી બધું મિક્સ કરી લો.. હવે તેને રોલનો આકાર આપી લો.
- 2
હવે સ્લરી બનાવા માટે મેંદામાં મીઠું અને પાણી ઉમેરી બેટર બનાવી લો..તૈયાર કરેલા રોલને મેંદાની સ્લરીમાં બોળી ભૂકો કરેલી વર્મીસેલીમાં રગદોળીને તેલમાં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો..તૈયાર સેવરોલને સોસ સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ કઠોળ સેવ રોલ
ચોમાસામાં શાકભાજી ન મળે તેથી કઠોળ ખાતા હોય છે તો વધેલા કઠોળને મિક્સ કરી સેવ રોલ બનાવી શકાય છે.#LO Rajni Sanghavi -
-
-
-
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
આલુ સેવ રોલ એ લગભગ દરેક લગ્નપ્રસંગમાં જોવા મળે અને તે સિવાય કોઈ વાર-તહેવારે ટેબલ પર સ્થાન મેળવે.જો તમે ચટપટું ખાવાના શોખીન હોવ તો ક્રિસ્પી આલુ સેવ રોલ તમારા લિસ્ટમાં ચોક્કસ હશે.આજે મેં ઘરે જ આલુ સેવ રોલ બનાવાની રીતને સરળ શબ્દોમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તમે ચોક્ક્સ ટ્રાય કરજો અને તમારો અનુભવ જણાવજો.#EB#Week8#aloosevroll#roll#aloosev#RC1#sevroll#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
સેવ રોલ્સ
#સ્ટાર્ટસેવ રોલ્સ બાફેલા બટેટા માંથી બનાવા માં આવે છે. એકદમ સરળ અને ચટપટુ સ્ટાર્ટર છે. Krupa Kapadia Shah -
-
-
-
વધેલા ભાતના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
ઘણીવાર ભાત વધતા હોય છે ત્યારે શું કરવું તે પ્રશ્ન થતો હોય છે. આવા સમયે કંઈક ચટપટુ બનાવી તેનો ઉપયોગ કરીએ તો ચોક્કસથી વધેલી વસ્તુઓ નો સારો એવો ઉપયોગ થઈ શકે. તો આવી જ રીતે વધેલા ભાતમાંથી હું બે-ત્રણ આઈટમો બનાવું છું તેમાંની all time favorite, અને વારંવાર બનાવવાનું મન થાય તેવા "ખાટા મીઠા ઢોકળા " બનાવીશું... Raksha Bhatti Lakhtaria -
મૂળા ઢોકળી (Mula Dhokli recipe in Gujarati)
મૂળાની ભાજી માં થી ભરપૂર પોષણ મળે છે તેથી હું લાવી છું ટેસ્ટી મૂળા ઢોકળી.... Ekta Pinkesh Patel -
વધેલા ભાતના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)
આ પકોડા તમે ઘરે વધેલા ભાતમાંથી બનાવી શકો છો!#GA4#Week3#pakodaMayuri Thakkar
-
-
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
#ChooseToCookસેવરોલ માં મેં ફણગાવેલા મગ અને મઠ ઉમેરી ને અલગ ફ્લેવર આપી છે.મારી કિટ્ટીપાર્ટી માં મેં બનાવ્યા હતા તો બધાના બહુજ ભવ્યા છે.#Choosetocook cooking is my energy Shilpa Shah -
-
-
-
-
-
-
-
-
-
વધેલા ભાત ના પુડલા
#goldenapron3 #week-10 #leftover ઘણીવાર ઘરે ભાત બનાવીએ ને વધે તો પુલાવ ક પકોડા બનાવીએ પણ ભાત ના પુડલા પણ એટલાજ ટેસ્ટી લાગે છે Tejal Vijay Thakkar -
-
-
વધેલા ભાતના ચીઝ બોલ
#ચોખા વધેલા ભાત માંથી બનવેલા ચીઝ બોલ તમે બાળકો માટે તેમજ પાર્ટી માં પણ બનાવી શકો છો બન્યા પછી ખબર પણ નહિ પડે કે આ ભાત માંથી બનાવ્યા છે .... Kalpana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10152161
ટિપ્પણીઓ