રાંધવાની સૂચનાઓ
- 1
2ચમચી દૂધમાં કેસરને પલાળી દો.. હવે એક કડાઈ લઇ તેમાં મોળા માવાને થોડો સેકી લો..
- 2
ત્યારબાદ તેમાં કેસર વાળું દૂધ અને ખાંડ ઉમેરો... હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહો.. હવે એમાં ટોપરાનું છીણ ઉમેરી હલાવી લો.. ત્યારબાદ ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ કરી લો...
- 3
મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાંથી પેંડા બનાવી લો.. ઉપરથી પીસ્તાનાં ટુકડાથી સજાવો..
Similar Recipes
-
-
કેસર પિસ્તા પેંડા
#cookpadindia#cookpadgujકુકપેડમાં જોડાયા પછી કુકીંગ વિશે ઘણાં નવીનતમ વિચારોની પ્રેરણા મળી છે. Neeru Thakkar -
માવા ના કેસર પેંડા (Mawa Kesar Penda Recipe In Gujarati)
#ff#non fried farali recipe daksha a Vaghela -
કેસર મોહનથાળ
#India post 15#મીઠાઈ#goldenapron17th week recipeફ્રેન્ડસ, મોહનથાળ આપણા ગુજરાતી ઓની એક એવી ટ્રેડિશનલ મીઠાઈ છે જેણે આજ ના ફાસ્ટ યુગ માં પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. વારે-તહેવારે દરેક ના ઘર માં બનતી આ મીઠાઈ નાનાં-મોટાં બઘાં ને ભાવે એવી છે. હું આજે ગુજરાત ની ટ્રેડિશનલ મીઠાઈ "કેસર મોહનથાળ "ની રેસીપી રજુ કરું છે. જે આપ સૌને જરુર પસંદ આવશે . asharamparia -
માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા)
માવા પનીર પેંડા માં પનીર નાખવાથી કણી વાલા બને છે અને કેસર નાંખવાથી કેસરી સુંદર બને છે હવે બધી નવી sweet આવવાથી આ મીઠાઈ થોડી લુપ્ત થતી જાય છે.#India 2020.#west# રેસીપી નંબર 54.#sv#i love cooking. Jyoti Shah -
ડ્રાયફ્રૂટ ઘુઘરા (Dryfruit Ghughra Recipe In Gujarati)
#DTR#Cookpadguj#Cookpadind દિવાળી સ્પેશિયલ મીઠાઈ પુરા ગુજરાત ની ગૌરવ છે. આ સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટ ઘુઘરા Rashmi Adhvaryu -
-
કેસર પેંડા(Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStoryરાજકોટના પેંડા વિશ્વભરમાં પ્રખ્યાત છે દેશ-વિદેશના લોકો અહીંથી ખરીદીને જાય છે તેમજ દેશ વિદેશમાં આ પેંડા મોકલવામાં પણ આવે છે Ankita Tank Parmar -
માવા કોકોનટ પેંડા (Mawa Coconut Penda Recipe In Gujarati)
#કૂકબુક# દિવાળી સ્પેશ્યલ.# મીઠાઈ# પોસ્ટ 3.રેસીપી નંબર 102ઘરે મલાઈ માંથી માવો કાઢી અને તેના એકદમ ઈઝી અને ફટાફટ બનતા ટેસ્ટી પેંડા બનાવ્યા છે. Jyoti Shah -
-
-
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week16#ff3#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટીવલ ચેલેન્જ#childhood#શ્રાવણ કોઈપણ સ્વીટ બનાવીએ અને જ તેને ટોપરાથી સજાવો તો તે વધુ આકર્ષક દેખાય છે અને એ કોપરાની સ્વીટ બનાવીએ તો તે ખૂબ જ સ્વાદિષ્ટ અને મનભાવન લાગે છે અને વડી ઉપવાસમાં ખાઈ શકાય એવીછે. મેં આજે એવી જ કંઈક રેશીપી બનાવવાનો પ્રયત્ન કયૉ છે જેથી રેશીપી એકદમ ટેસ્ટી બની ગઈ.તો તમે પણ બનાવશો. Smitaben R dave -
કોકોનટ રોલ (Coconut Roll Recipe in Gujarati)
કોઈપણ ઉંમરની વ્યક્તિને ભાવે અથવા કોઈપણ પણ પૃશાદી માટે#AsahiKaseiIndia POOJA KARIYA TRIVEDI -
-
શરદ પૂર્ણિમા સ્પેશિયલ કેસર દૂધ પૌવા (Sharad Purnima Special Kesar Doodh Poha Recipe In Gujarati)
#TROશરદ પૂર્ણિમા સ્પેશિયલ ને દિવસે દૂધ પૌવા ખાવાનો મહિમા છે. માન્યતા અનુસાર, શરદ પૂર્ણિમા ની રાતે ચંદ્ર માંથી અમ્રત ની વર્ષા થાય છે. જેથી બધા દૂધ પૌવા બનાવીને ઉપર પાતળું કપડું ઢાંકી, અગાશી માં ખુલ્લા આકાશ નીચે આખી રાત મૂકી સવારે નરણાં કોઠે ખાવાથી આખું વર્ષ તંદુરસ્તી સારી રહે છે. Dr. Pushpa Dixit -
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#ff3 તહેવારો માં મીઠાઈ નું સ્થાન મહત્વ નું છે શિવરાત્રી હોય કે રામનવમી કે પછી જન્માષ્ટમી હોય ગળ્યું મોઢું તો કરવાનું જ ટોપરાપાક સરળતાથી બની જાય છે Bhavna C. Desai -
-
-
-
ઝરદા પુલાવ
#RB16#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ઝરદા પુલાવને મીઠા ભાત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પુલાવ બનાવવા માટે બાસમતી ચોખા, ખાંડ, કેસર અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર નો ઉપયોગ થતો હોવાથી આ પુલાવનો રંગ પીળાશ પડતો આવે છે. ઝરદા શબ્દનો અર્થ પીળો રંગ થાય છે એટલા માટે જ આ વાનગીનું નામ તેના રંગ પરથી ઝરદા પુલાવ પાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ પુલાવને તહેવારો વખતે કે લગ્ન પ્રસંગ વખતે એક મીઠાઈ તરીકે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
કેસર પેંડા (Kesar Peda recipe in Gujarati)
#કૂકબુકપરંપરાગત પદ્ધતિ થી પેંડા બનાવવા માટે દૂધ ને બહુ બધા કલાક ઉકાળી એનો માવો બનાવી અને પછી એમાં થી પેંડા બનાવામાં આવે છે. દૂધ ને ઉકળતા બહુ સમય લાગે છે, અને સતત હલાવતાં રહેવું પડે છે એટલે એ રીતે પેંડા બનાવવા નું ઘરે બધા ટાળતા હોય છે.દિવાળી હોય કે અન્ય કોઈ તહેવાર, બહુ બધું કામ હોય છે, એવી સમય પર ઓછી મહેનતે કોઈ સરસ સ્વાદિષ્ટ મીઠાઈ બને એવું જ બધા પસંદ કરતાં હોય છે. મારી આ પેંડા ની રેસિપી ખુબ જ સરળ છે, અને ઝટપટ ૩૦ મીનીટ માં તો બજાર કરતાં પણ સરસ પેંડા બનાવી સકાય છે.મેં દૂધ નો પાઉડર અને રીકોટા ચીઝ થી આ પેંડા બનાવ્યા છે. રીકોટા ચીઝ એટલે એક જાતનું ફે્સ પનીર જ કહેવાય. જો તમારે રીકોટા ના વાપરવું હોય તો ઘરે બનાવેલું એકદમ તાજું પનીર પણ યુઝ કરી સકો છો. અને પનીર પણ ના યુઝ કરવું હોય તો એકલા દૂધ નાં પાઉડરમાંથી પણ સરસ પેંડા બંને છે. જો તમે રીકોટા કે પનીર ના યુઝ કરવાનાં હોવ તો દૂધનાં પાઉડરમાં દૂધ ઉમેરી માવો બનાવી સકો છો. મારી આ રીતે પેંડા બહુ જ સરસ મોંમા ઓગળી જાય એવા નરમ અને ક્રીમી બને છે.#Cookpad#CookpadGujarati#CookpadIndia Suchi Shah -
-
લચ્છા રબડી (Lachha Rabdi Recipe In Gujarati)
#વેસ્ટરાજસ્થાન ની રોયલ મીઠાઈ જેને એકલી અથવા બીજી મીઠાઈ જેમકે જલેબી, ગુલાબ જાંબુ, માલપુઆ, ઘેવર સાથે પણ સર્વ કરવા માં આવે છે. Tatvee Mendha -
-
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
ખીર આખા ભારતભરમાં લોકપ્રિય વાનગી છે. દરેક જગ્યાએ તેને જુદી જુદી રીતે બનાવામાં આંવે છે અને અલગ અલગ નામે ઓળખાય છે.આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડે છે. આ ખીર મુખ્યત્વે સેવ, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોઈને જ મોમાં પાણી આવી જશે. કંઇક મીઠું ખાવાની ઈચ્છા થઈ હોય તો આ ખીર બહુ ઝડપ થી બની જાય છે.#rainbowchallenge#week2#whiterecipes#RC2#cookpadgujarati#cookpdindia#vermicelly#savaiya#kheer Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10158031
ટિપ્પણીઓ