સીંગદાણા સ્વીટ રોલ
#જૈન #ફરાળી #goldenapron post-25
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સીંગદાણાને થોડા સેકી લો.. ત્યારબાદ તેના ફોતરા કાઢીને મિક્સરમાં પીસી લો...
- 2
હવે એક કડાઈમાં ખાંડ ઉમેરી ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી 1 તારની ચાસણી બનાવો... ચાસણી બની જાય પછી તેમાં સીંગદાણાનો ભૂકો ઉમેરો... થોડી વાર હલાવો.. ત્યારબાદ તેમાં 1 ચમચી ઘી ઉમેરો જેથી આપણી મીઠાઈ એકદમ પોચી રે છે..
- 3
હવે ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ કરી 3 ભાગમાં વેચી લો.. એક ભાગમાં લીલો ફૂડ કલર ઉમેરી લીલું મિશ્રણ બનાવો અને બીજા ભાગમાં લાલ ફૂડ કલર ઉમેરી લાલ મિશ્રણ બનાવો..આ રીતે 3 કલરનાં મિશ્રણ તૈયાર થઈ જશે.. હવે સફેદ મિશ્રણમાંથી એક મોટો રોલ બનાવો.. ત્યારબાદ લીલા અને લાલ મિશ્રણમાંથી થોડાક નાના રોલ બનાવો.. હવે સફેદ રોલ ઉપર લીલા અને લાલ રોલ ગોઠવી લાંબા રોલ બનાવી દો.. હવે એ રોલને સાઈડમાંથી ગોળ ગોળ ફેરવો એટલે ડિઝાઇન બનશે..હવે આવી રીતે બધા રોલ તૈયાર કરી લો..
- 4
તો હવે તૈયાર છે આપણા સીંગદાણાનાં ફરાળી રોલ.. જેને તમે કોઈપણ ઉપવાસ કે શુભ પ્રસંગમાં પણ બનાવી શકો છો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સીંગદાણા ના ફૂલ
#GH#હેલ્થી#india#રેસીપી:-3આ મીઠાઈ માવા કે કાજુ,બદામ ની જગ્યા એ મેં સીંગદાણા નો ઉપયોગ કર્યો છે જે હેલ્થ માટે બેસ્ટ અને દરેક નાં ઘરમાં હોય જ.. મારા પરિવાર ને સીંગદાણા ની આ મીઠાઈ બહુ ગમે.. દેખાય પણ ખૂબ સુંદર.. Sunita Vaghela -
ત્રિરંગી રોલ (Trirangi Roll Recipe In Gujarati)
#ff1 Non fried જૈન તથા ફરાળી વાનગી આકર્ષક ત્રિરંગા ઝંડા સાથે ત્રિરંગી રોલ Ramaben Joshi -
-
ત્રિરંગી બોલ્સ (Trirangi Balls Recipe In Gujarati)
#ff1Non fried જૈન રેસીપીતથા ફરાળી રેસીપીમનભાવન સુપર ટેસ્ટી મધુર ત્રિરંગી બોલ Ramaben Joshi -
-
કાજુ કળી દિવા (Kaju Kali Diya Recipe In Gujarati)
આ દિવાળી કોરોના ના લીધે ધરેજ બનાવેલી વાનગી સારી પડે.. ધર ની શુદ્ધ મિઠાઈ ની સાથે આ ખુબ ઓછા સમયમાં ને ગેસ ના ઉપયોગ વિના બનતી વાનગી છે.. #કુકબુક #post ૧ કાજુ કળી દિયાkinjan Mankad
-
-
-
કાજુ ના સ્વીટ કમળ
મિત્રો તમે કાજુ ની બહુ બધી સ્વીટ ખાધી હશે...સુ તમે ક્યારે માવા ક ઘી વિના ની સ્વીટ ખાધી છે....આજે હું તમારા માટે એકદમ હેલ્થી સ્વીટ લાવી છું... બનાવમાં એકદમ સરળ છે Urvi Ramani -
-
-
-
-
-
કલરફુલ મધુર ત્રિરંગી બોલ્સ
#TR# ત્રિરંગી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia૭૫માં આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે મેં સ્વીટ ત્રિરંગી બોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે Ramaben Joshi -
કલરફુલ પેનકેક (pancake recipe in gujarati)
પેનકેક એ પણ પેલી કેક ની જેમ ખાવા માં મજા આવે એવી જ હોય છે. પેલી કેક બેક થાય છે અને એક જોડે થાય છે. જ્યારે પેનકેક થોડી થોડી અને તવા ઉપર કરી શકીએ છીએ. Henal Kothadiya _ #HENALs_Kitchen -
મીઠી બુંદી (sweet boondi recipe in Gujarati)
#સુપરશેફ૨મારી દીકરી ને મીઠી બુંદી ખૂબજ ભાવે છે.તો આજે મેં એના માટે કલરફૂલ બુંદી બનાવી છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે. Bhumika Parmar -
-
-
-
ઉપવાસ ની થાળી
#ફરાળી#જૈન#goldenapron#post-24ઉપવાસ માટે ખૂબ જ ટેસ્ટી ફરાળી ઉપવાસ ની થાળી આપણે આજે બનાવીશું બધી જ વસ્તુઓ જેમાં ફરાળી છે અને તમે ઘરમાં સરળતાથી બનાવી શકો છો Bhumi Premlani -
રંગબેરંગી મીઠી ધાણી (Colorful Sweet Popcorn Recipe in Gujarti)
#rainbowpopcorn#colourfulpopcorn#caramelisedcolourfulpopcorn#caremalpopcorn#cookpadgujarati Mamta Pandya -
-
-
સાબુદાણા ની છુટ્ટી ખીચડી
#જૈન#goldenapron#post-14સાબુદાણાની છુટ્ટી ખીચડી ની વાનગી બનાવવાની પરફેક્ટ રીત Bhumi Premlani -
ફરાળી ખીચડી
અહીં વ્રતમાં ખાઈ શકાય તેવી મેં ફરાળી ખીચડી બનાવેલી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#ફરાળી#goldenapron# post 25 Devi Amlani -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ