દૂધીનો હલવો

#કુકર #goldenapron post-23
આ હલવો આપણે કુકરમાં બનાવીશુ.. જેથી ટાઈમ અને મેહનત પણ ઓછી લાગે છે.. પણ સ્વાદમાં કઈ ફેર નથી પડતો.. તો એકવાર જરૂર ટ્રાય કરજો..
દૂધીનો હલવો
#કુકર #goldenapron post-23
આ હલવો આપણે કુકરમાં બનાવીશુ.. જેથી ટાઈમ અને મેહનત પણ ઓછી લાગે છે.. પણ સ્વાદમાં કઈ ફેર નથી પડતો.. તો એકવાર જરૂર ટ્રાય કરજો..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છીણી લો..હવે ગેસ ચાલુ કરી એક કુકર લઇ તેમાં ઘી ગરમ થાય એટલે તેમાં દૂધી ઉમેરો.. તેને 3-4મિનિટ દૂધીનું પાણી બળી જાય ત્યાં સુધી સાંતળી લો..
- 2
દૂધી સંતળાય જાય એટલે તેમાં દૂધ ઉમેરો.. દૂધમાં એક ઉભરો આવી જાય એટલે ગેસ ધીમો કરી કૂકરને ઢાંકણ ઢાંકીને 15મિનિટ સુધી થવા દો.. 15મિનિટ બાદ ઢાંકણ ખોલીને તેમાં ખાંડ નાખી દો.. ખાંડ ઓગળી જાય ત્યારબાદ થોડીવાર હલાવી લો..
- 3
હવે આપણો હલવો બિલકુલ તૈયાર છે.. તેને ઉપરથી કાજુ અને બદામનાં ટુકડાથી સજાવો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્યુઝન -પાન ફ્લેવર દૂધીનો હલવો
આજે મેં અલગ જ હેલ્ધી પાન ફ્લેવર દૂધીનો હલવો બનાવ્યો. ખૂબજ ટેસ્ટી જરૂર ટ્રાય કરજો.#મીઠાઈ Zala Rami -
-
ખારેક નો હલવો
#ફરાળી#જૈન#goldenapron#post-19જો તમે ઉપવાસ અને વ્રત માં ગાજરનો અને દુધીનો હલવો ખાઈ ને થાક્યા હોય તો આ ખારેકનું ફરાળી હલવો એક વખત જરૂર ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય છે Bhumi Premlani -
-
-
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#CHOOSETOCOOK #favourite મારા બંને બાળકો દુધી ખાતા નથી તેથી મેં એમને દૂધી નો હલવો બનાવીને ખવડાવું છું જેથી તેમને દૂધીમાં રહેલા પોષક તત્વ અને તેના ગુણ મળી રહે દુધીનો હલવો સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે તેથી તેઓ ખુશી ખુશી ખાઈ લે છે .મારા હાથનો દુધીનો અને ગાજરનો હલવો મારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે. મારો પણ ફેવરિટ છે. Nasim Panjwani -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
દૂધીનો હલવો(dudhi na halvo recipe in Gujarati)
#Goldenapron3 week 23 puzzle word #vrat Upadhyay Kausha -
દૂધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ દૂધીનો હલવો મેં પ્રેશર કુકરમાં બનાવ્યો છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હલવો સરળતાથી બનાવી શકો છો. તહેવારો માં પ્રસાદ તરીકે અને ઉપવાસ માં ઉપયોગ કરી શકો તેવી સ્વીટ ડિશ છે. Bhavna Desai -
ખજુર નો હલવો
#શિયાળાખજુર શિયાળાની રુતુ માં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.... અને સૌને ભાવશે એવો હલવો છે આ ખજુર નો હલવો... જો ન બનાવેલો હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
દૂધીનો હલવો
દૂધીનો હલવો. ઘણી વખત દૂધી નામ સાંભળતા જ મોં બગાડે છે પણ જો મીઠાઈના શોખીન હોય તો સહેલાઈથી ખાય જશે. Urmi Desai -
દૂધી નો હલવો
#માઇઇબુકદૂધી ની આ એક જ વાનગી છે હલવો જે મને ખૂબ ભાવે છે. એટલે દૂધી ની બીજી કોઈ વાનગી ના ભાવતી હોય તો આ હલવો જરૂર થી કોશિશ કરજો. અને આ હલવો ૧ અઠવાડિયા સુધી પણ ફ્રિઝ માં સ્ટોર કરી શકાશે. Chandni Modi -
દૂધીનો હલવો
#ઉપવાસશ્રાવણ માસમાં ઉપવાસ એકટાણાં ચાલુ હોય છે તો ફરાળી વાનગી મા દૂધીનો હલવો બનાવ્યો છે Alka Parmar -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
ગાજરનો હલવો મેં કુકરમાં બનાવ્યો છે પરંતુ સીટી વગાડી નથી. કુકર ઊંડું હોવાથી હલવો જલ્દી બની જાય છે. ખાંડની જગ્યાએ સાકર નાખી છે. જેથી હલવો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
દૂધીનો હલવો(bottleguard Halwa recipe in gujarati)
આ હલવો મારો અને મારી મમ્મી ને બહુ જ ભાવે( mother's day special ) Panky Desai -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
અમારા ધરના બધા વ્યક્તિઓને હલવો ખુબજ ભાવે. આમ તો દૂધી નથી ખાતા પણ હલવો બધા ને ભાવે. Pooja kotecha -
દૂધીનો હલવો (Lauki halva recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ27 #ઉપવાસ● હરિયાળી અમાસ તેમજ દિવાસાના વ્રત નિમીતે ફરાળમાં દુધીનો હલવો બનાવ્યો. Kashmira Bhuva -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજરનો હલવો બધાને ખૂબ ભાવે છે સિઝનમાં આપણે અવાર નવાર હલવો બનાવીએ છીએ.. આજે મેં કુકરમાં ખૂબ જલદીથી બની જાય તે રીતે હલવો બનાવ્યું છે કે જેમાં ગાજર ખમણવાની જરૂર પડતી નથી તમે મોટા મોટા કટકા કરીને પણ ખમણેલા ગાજર જેવો જ હલવો બનાવી શકો છો Hetal Chirag Buch -
દૂધી નો હલવો
મિત્રો મધર ડે ની આપ સહુ ને હાદિઁક શૂભકામના.મિત્રો અત્યારે ઉનાળા મા દૂધી ખાવી ખૂબજ સારી. મારા મમ્મી દૂધી નો હલવો બહૂ સરસ બનાવે. મારા મમ્મી મને બહૂ જ પ્રેમ થી બધા કામ શીખવાડે છે. એમનુ કહેવુ છે કે દૂધી નો ઉપયોગ દરેક સીઝન મા કરવો જોઈએ. પછી તમે દૂધી નુ શાક બનાવો કે હલવો બનાવો કે કોઈ પણ ભાવતી વાનગી બનાવો પણ દૂધી ખાવ. તો ચાલો આપણે મમ્મી ના માગઁદશઁન હેઠળ દૂધી નો હલવો બનાવીએ.lina vasant
-
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
શિયાળા ની મોસમ અને ગરમ ગરમ હલવો ખાવાની મઝા કંઇક જુદી હોય છેમે લેડીઝ ને થોડી સરળ રીત થી કર્યો છે ટ્રાય કરજો અને રિવ્યૂ જરૂર જણાવજો Smruti Shah -
દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)
દૂધીમાં ફાયબર, વિટામિન, જસત, આયર્ન, મેગ્નેશિયમ, રાઇબોફ્લેવિન જેવા પુષ્કળ પોષક તત્વો હોય છે.દૂધી ખાવ અથવા તેનો રસ પીવો તે બંને સ્વરૂપે ફાયદાકારક છે.ડાયાબિટીઝ બ્લડ પ્રેશર ઘટાડવાની સાથે સાથે તે મેદસ્વીપણાને દૂર કરવામાં પણ મદદ કરે છે.વજન ઘટાડવામાં મદદગાર.ઘણી ઓછી સામગ્રી સાથે બનતો આ દૂધીનો હલવો ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને તમે એક અઠવાડિયા સુધી રાખી શકો છો. Urmi Desai -
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
-
દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)
#mr#મિલ્ક રેશીપી ચેલેન્જ. દુધ અને દૂધી બંને પૌષ્ટિક.મેં અહીંબંનેનું કોમ્બિનેશન કરી હલવાની રેશીપી બનાવી છે.જે સ્વાદિષ્ટ તો હોય જ સાથે હેલ્ધી પણ ખરી. વડી નાનાં-મોટાં સૌને ભાવે.ફરાળી પણ ખરી.જેથી ઉપવાસીઓની પણ પ્રિય-મઝેદાર વાનગી એટલે"દૂધીનો હલવો". Smitaben R dave -
દૂધીનો હલવો(Dudhi Halwo Recipe in Gujarati)
#GA4#Week6#Halwa#Post2છોકરાવને દૂધીનું શાક જરાય ન ભાવે...... પણ જો દૂધીનો હલવો આપીએ તો તરત પતાવી દે. Harsha Valia Karvat -
-
લીલા નાળિયેરનો હલવો
#Goldenapron#Post-1#હેલ્થી#ગુજરાતીઆ આપણે બહુ જ સરસ હેલ્દી અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવો લીલા નાળિયેરનો હલવો બનાવતા શીખીશું. Bhumi Premlani -
-
દૂધીનો ડ્રાયફ્રૂટ હલવો (Dudhi Dryfruit Halwo Recipe in Gujarati)
#goldenapron3#week11 Vibha Upadhyay -
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
મેં આ દુધીનો હલવો ઘી બનાવ્યા પછી વધેલા કીટા માંથી બનાવેલો છે.આ રીતે દુધીનો હલવો બનાવે તો તેમાં માવા ની જરૂર પડતી નથી અને તે ખૂબ જ સરસ બને છે. Priti Shah
More Recipes
ટિપ્પણીઓ