રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સોયાબીન ની વડી ને 2-3 પાણી થી સાફ કરી લો. તેને બાફી ને મીકસર માં પીસી લો
- 2
એક બાઉલમાં ચણા નો લોટ, ચોખા નો લોટ, સોયાબીન ની વડી નો પાઉડર ઉમેરીને તેમાં લાલ મરચું,હળદર,જીરૂ પાઉડર,મીઠું,ગરમ મસાલો ઉમેરીને બરાબર મીકસ કરી લો. પાણી ઉમેરી ને બેટર બનાવી લો.
- 3
એક નોનસ્ટીક તવી પર તેલ લગાવી દો તેમાં બેટર ને પાથરી લો.પુછવા ને બે બાજુ શેકી લો. તૈયાર છે સોયાબીન ના પુડલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા, સોયાબીન વડી નું શાક
#કૂકર હવે તપેલી માં બનતી બધી વાનગી કૂકર માં ફટાફટ બની જાય છે ને સ્વાદિષ્ટ રસોઈ બને છે. ને કૂકર માંથી બનતી વાનગી સરસ લાગે છે ને" બટાકા,સોયાબીન વડી નું શાક " તમે પણ એકવાર જરૂર થી કૂકર માં બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સોયાબીન પાલક સબ્જી (soyabin palak sabji recipe in Gujarati)
#MW4 મે પોષ્ટિક તત્વો થી ભરપુર પાલક અને સોયાબીન ની વડી નો ઉપયોગ કરી ને પંજાબી સબ્જી બનાવી છે. Kajal Rajpara -
-
આલુ અને સોયાબીન વડી ની સબ્જી(alu and soyabin vadi recipe in gujarati
#માઇઇબુક_પોસ્ટ_૨૩#સુપરશેફ૧_પોસ્ટ_૧#શાક એન્ડ કરીસ Santosh Vyas -
ઘઉં ના લોટ ના તીખા શક્કરપારા (Wheat Flour Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
-
સ્પાઇસી ચીઝી🌶સોયાબીન સબ્જી (Spicy Cheesy Soyabean Sabji Recipe In Gujarati)
#GA4#Week17#chesse Priyanka Chirayu Oza -
કાચા કેળા ની પેટીસ (Kacha Kela Pattice Recipe In Gujarati)
#PR Post 3 કાચા કેળા ની પેટીસ બનાવવામાં સરળ અને ખૂબ સ્વાદિષ્ટ છે પર્યુષણ માં લીલોતરી નો વપરાશ કર્યા વગર પેટીસ બનાવી છે. Dipika Bhalla -
-
-
-
કાચા કેળા ના વડા
#માઇઇબુકજૈન રેસીપી . જૈન માં બટેટા માં ખાઈ એટલે એ લોકો કાચા કેળા ના વડા બનાવે. ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
સોયાબીન વડી પકોડા (Soyabean Vadi Pakoda recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_15#વીકમીલ3_પોસ્ટ_2#સ્ટીમ/ફ્રાઇડ#goldenapproan3#week24#સોયાબીન_વડી_પકોડા ( Soyabean Vadi Pakoda recipe in Gujarati )#Starter #Snacks Daxa Parmar -
જૈન દાલ પકવાન (Jain Dal Pakwan Recipe In Gujarati)
#PRઆ દાલ પકવાન પર્યુષણ પર્વ અને તિથિ ( આઠમ અને ચૌદશ) પ્રમાણે ની રેસીપી છે. Hemaxi Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10364665
ટિપ્પણીઓ