બનાના ચીઝ ટિક્કી વિથ છોલે

#રસોઈનીરાણી
#મિસ્ટ્રીબોક્સ
મેં બનાના ચીઝ ટિક્કી વિથ છોલે આ રેસિપીમાં પાંચેય ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાલક, છોલે ,બનાના, ચીઝ અને પીનટ આ પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે
બનાના ચીઝ ટિક્કી વિથ છોલે
#રસોઈનીરાણી
#મિસ્ટ્રીબોક્સ
મેં બનાના ચીઝ ટિક્કી વિથ છોલે આ રેસિપીમાં પાંચેય ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાલક, છોલે ,બનાના, ચીઝ અને પીનટ આ પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે
રાંધવાની સૂચનાઓ
- 1
ટીકી બનાવવાની રીત ::::: હવે સૌપ્રથમ બટાકા અને કેળા ને બાફી લો ત્યારબાદ બંને ને મેષ કરો હવે તેમાં બ્રેડને ક્રશ કરીને નાખો.સીંગદાણાનો ક્રશ કરીને નાખો હવે તેમાં લીલા મરચાં, લીલા ધાણા, પાલક સમારેલી, જીરુ, મીઠું, ચાટ મસાલો,હળદર અને લાલ મરચું પાઉડર ઉમેરી માવો તૈયાર કરો. હવે તૈયાર કરેલા માવામાંથી એક થોડો માવો હાથમાં લેવો અને તેમાં ગ્રેટ કરેલ ચીઝ મુકો હવે તેને બંધ કરી દો અને ટીકી તૈયાર કરો
- 2
બધી જ ટીકી એવી રીતે તૈયાર કરો અને પછી તેને સોજી માં રગદોળીને મૂકો
- 3
હવે આ ટીકીને તેલમાં તળી લો
- 4
ખાટી મીઠી ચટણી બનાવવાની રીત ::: આમલીને એક કલાક પલાળી તેનું પાણી બનાવવું અને હવે એક તપેલીમાં આમલીનું પાણી,ગોળ,ખજૂર, મીઠું મરચું અને વરિયાળી આ બધી વસ્તુ નાખો અને તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. અડધો કપ પાણી ઉમેરો અને 10 મિનિટ સુધી ધીમા તાપે બરોબર ઉકળવા દો આપણી મસ્ત આમલીની ખાટીમીઠી ચટણી તૈયાર છે
- 5
લીલી ચટણી બનાવવાની રીત:::: લીલી ચટણી માટે બધી સામગ્રી મિક્સર બાઉલમાં એડ કરો જેમકે લીલા ધાણા, 1 ડુંગળી, 1 લીંબુ, 4 લીલા મરચાં, ૮-૧૦ લસણની કળી, મીઠું 1 ઈંચ આદુનો ટુકડો, 1 ટેબલસ્પૂન જેટલા સીંગદાણા આ બધું મિક્સરમાં ક્રશ કરી લો લીલી ચટણી તૈયાર છે
- 6
છોલે બનાવવાની રીત:::. છોલે બનાવવા માટે છોલે ૮ કલાક પલાળી રાખવા અને પછી તેને બાફી લેવું હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં તજ લવિંગ અને તમાલપત્ર નાખો ત્યારબાદ તેમાં રાઈ જીરું હિંગ અને આખા ધાણા ઉમેરો હવે પછી તેમાં બેસણ ઉમેરો અને પાંચ મિનિટ સુધી સુગંધ આવે ત્યાં સુધી બેસનને શેકો. બેસણનો કલર ચેન્જ થાય અને સુગંધ આવે એટલે તેમાં તરત જ ચણા ઉમેરો હવે તેમાં ધાણા, લાલ મરચું, મીઠું, હળદર અને ગરમ મસાલો ઉમેરો
- 7
બધા મસાલાને બરોબર મિક્સ કરો અને બે મિનિટ સતત હલાવતા રહો ત્યારબાદ તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરો અને બરોબર મિક્સ કરો. હવે તેને પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દો ત્યારબાદ તેમાં 2 કપ પાણી ઉમેરો. અને હવે તેને બરોબર 10 મિનિટ સુધી ઢાંકીને ચડવા દો. બરોબર ચડી જાય એટલે પછી તેમાં ઉપરથી થોડો ગરમ મસાલો અને લીલા ધાણા ઉમેરો તૈયાર છે આપણા રગડો છોલા
- 8
તમે એને જુદી જુદી રીતે ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક છોલે ટીક્કી વિથ ચીઝ સ્ટફિંગ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સછોલે અને પાલક બંને ખૂબ જ હેલ્થી હોય છે તો આજે મેં પાલક અને છોલે બંને મિક્સ કરી અને સ્ટફિંગ માં ચીઝ નો ઉપયોગ કરીને આ ટીક્કી ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે.... Himani Pankit Prajapati -
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત#મિસ્ટ્રીબોક્સ છોલે અને કેળા નો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે. Tejal Hitesh Gandhi -
કડાઈ છોલે ચીઝ કોરમા
"કડાઈ છોલે ચીઝ કોરમા "બહુ મસ્ત બન્યા છે. આજે આ વાનગી ખાવા ની મજા પડી હો ! આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો. અને "કડાઈ છોલે ચીઝ કોરમા " ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
છોલે બીરિયાની વિથ સરપ્રાઈઝ બોલ્સ
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ#આ બીરિયાનીમાં મેં મિસ્ટ્રીબોક્સની બધી જ સામગ્રીનો ઉપયોગ કર્યો છે. સરપ્રાઈઝ બોલ્સમાં કાચા કેળાં , ચીઝ ,પાલક , સીંગદાણા અને બીજા મસાલાનો ઉપયોગ કર્યો છે.સાથે સાથે બીરિયાનીમાં છોલે , પાલક અને ચીઝનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી ડીશ બનાવી છે. Dimpal Patel -
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
છોલે પાલક પોકેટ્સ
#zayakaQueens#મિસ્ટ્રીબોક્સપાલક અને છોલે ચણા નો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરવામાં આવી છે .જે દેખાવે ગિફ્ટ બોક્સ જેવી દેખાતી આઈટમ છે . Khushi Trivedi -
ચીઝ છોલે સ્ટફ પામકી
" ચીઝ છોલે સ્ટફ પામકી " બહુ ટેસ્ટી બની છે આ વાનગી અલગ રીતે બનાવી છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચીઝ છોલે સ્ટફ પામકી " ખાવા ની મજા લો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
બનાના કટોરી ચાટ
#cooking company#મિસ્ટ્રીબોક્સ આમાં કેળા, છોલે, ચીઝ અને સીંગદાણા નો ઉપયોગ કર્યો છે. ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Namrata Kamdar -
બનાના છોલે સોવરી મફિન્સ
આ એક હેલ્થી રેસીપી છે જેમા મે રવો,કાચા કેળા,અને છોલે નો ઉપયોગ કર્યો છે.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Voramayuri Rm -
છોલે પાલક સૂપ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ#ફર્સ્ટ૨૫છોલે ચણા, પાલક અને ચીઝનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી સૂપ તૈયાર કરેલ છે. Khushi Trivedi -
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સપાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી.. Radhika Nirav Trivedi -
છોલે ટિક્કી ચાટ
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે જ ચટપટું ખાવાની ઈચ્છા થાય છે.ભજીયા તો બનતાં જ હોય છે પરંતુ પાણી પુરી, ભેલ, દહીં પુરી,રગડા પેટીસ,ચાટ, તીખી ટીક્કી ચાટ...આહાહા.... મોંમાં પાણી આવી ગયું ને??તો ચાલો છોલે ટિક્કી ચાટ ની રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
છોલે ટિક્કી ચાટ
આ એક પ્રકાર ની ચાટ છે જે રગડા પેટીસ જેવું હોય છે પણ અહીંયા આપણે વટાણા ની જગ્યા એ કાબુલી ચણા નો ઉપયોગ કર્યો છે. ગોકુળ, મથુરા બાજુ આ ચાટ નું ચલણ વધારે જોવામાં આવે છે. Disha Prashant Chavda -
-
સિઝલીંગ ચીઝી પાલક પાતરા વિથ છોલે રગડા
સિઝલીંગ ચીઝી પાલક પાતરા વિથ છોલે રગડા#Dreamgroup#મિસ્ટ્રી બોક્સ#Goldenapren3#week 4 Sapna Kotak Thakkar -
છોલે કુલચાઝા
#કૂકર આ રેસિપી મારી ઇનોવેટિવ છે. આ રેસિપી માં છોલે કુકર માં બનાવ્યા છે અને કુલચા પણ કુકર માં બનાવ્યા છે. પછી બન્ને ને મિક્સ કરી પીઝા બનાવવા માટે ગ્રીલ પણ કુકર માં કરી કુલચાઝા તરીકે સર્વ કર્યું છે. Urvashi Belani -
ચીઝ બનાના સાફી રોલ્સ પેજ
"ચીઝ બનાના સાફી રોલ્સ પેજ " સ્વાદ માં બહુ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
પાલક ચીઝ ટીક્કી
#TasteofGujarat#મિસ્ટ્રીબોક્સઆ રેસિપી ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે બાળકો પાલક ખાતા નથી પણ આવી રીતે.ટીક્કી બનાવીએ તો બાળકો ખાય છે આ.ટીક્કી.માં.પાલક ની સાથે છોલે અને ચીઝ નો ઉપયોગ કર્યો છે તો.છોકરાઓ ને.ચીઝ પણ ભાવે છે તો ટીક્કી માં અંદર ચીઝ ના.પીસ આવશે તો બાળકો ને ભાવ સે Nisha Mandan -
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત #મિસ્ટરીબોક્સ #આ રેસીપી છોલે અને કેળા માં થી બનાવી છે. Tejal Hitesh Gandhi -
ચીઝ પાલક ફ્રેન્કી
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ આ રેસિપીમાં મે ચીઝ અને પાલક બંને નો યુઝ કર્યો છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે તેમજ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે Kala Ramoliya -
પાલક છોલે ખીચું સ્વિસ રોલ
#મિસ્ટ્રીબોક્સ#ખુશ્બુગુજરાતકીકેમ છો મિત્રો ,આપ સૌ જાણો છો ખીચું ગુજરાતી ઓ ની મનગમતી ડીશ છેબાળકો થી લઈ ને વડીલો ને પણ બહુ ભાવે છે ,તો મે એમા પાલક અને છોલે નો ઉપયોગ કયોં છે પાલક મા ભરપૂર પ્રમાણ મા આયન હોય છે અને છોલે મા ફાઈબર , પોટેશિયમ & વિટામિન c હોય છે ખીચુ મા ટવિસટ કરી ને રોલ બનાવીયા છીએArpita Shah
-
-
પંજાબી છોલે
પંજાબી લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન હોય છે. તેઓ ની પંજાબી છોલે ડીશ ખૂબ જ પ્રચલિત છે. છોલે ચણાને કાબુલી ચણા પણ કહેવાય છે.નાના મોટા સૌને ભાવતી આ વાનગી છે.સાંજના જમવામાં અથવા ઘરે મહેમાન આવવાના હોય કે ઘરમાં નાનો મોટો કોઈ પ્રસંગ હોય ત્યારે આ પંજાબી છોલે બનાવવામાં આવતા હોય છે.#MW2 Vibha Mahendra Champaneri -
બનાના પીનટ બ્રાઉની વીથ સ્પીનચ છોલે આઇસ્ક્રીમ
#kitchenqueens #મિસ્ટ્રીબોક્સઆજે મે થોડા ટવીસ્ટીંગ સાથે આઇસ્ક્રીમ બનાવ્યું છે સ્પીનચ અને છોલે નો ઉપયોગ આપણે હંમેશા પરાઠા, સબ્જી,કબાબ માં જ કરીએ આજે મે તેનો ઉપયોગ આઇસ્ક્રીમ માં કર્યો છે અને હેલ્ધી આઇસ્ક્રીમ તૈયાર કર્યું છે. Sangita Shailesh Hirpara -
પોટલી સમોસા વિથ ગ્રીન સ્ટફિંગ
#culinaryQueens#મિસ્ટ્રીબોક્સપોટલી સમોસા માં મેં સ્ટફિંગ માં પાલક,છોલે અને બટાકા નો વપરાશ કર્યો છે.. જ અલગ ટેસ્ટ આપે છે.. Tejal Vijay Thakkar -
બનાના સ્ટફ રોલ્સ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ મિત્રો અહીંયા મેં પાલક કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કરીને મજેદાર રેસિપી બનાવી છે. Khushi Trivedi -
"ડબલ રોટી ચીઝ છોલે બર્ગર"
આજે એવો જ એક સ્વાદ આપની સમક્ષ મૂકી રહી છું જે મોઢામાંથી પાણી છુટી જાય એવા સ્વાદિષ્ટ આ "ડબલ રોટી ચીઝ છોલે બર્ગર" શાળામાંથી પાછા આવેલા બાળકોને તથા મોટા લોકો માટે તો સ્વાદમાં ટેસ્ટી એવો એક મજેદાર નાસ્તો છે......#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
More Recipes
ટિપ્પણીઓ