બ્રેડ ચોકલેટ મોદક

#ચતુર્થી
ખૂબ જ ઝડપથી અને ફટાફટ બનતા આ મોદક સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બ્રેડ ચોકલેટ મોદક છોકરાઓને ખૂબ જ ભાવશે.
બ્રેડ ચોકલેટ મોદક
#ચતુર્થી
ખૂબ જ ઝડપથી અને ફટાફટ બનતા આ મોદક સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બ્રેડ ચોકલેટ મોદક છોકરાઓને ખૂબ જ ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
હાઇડ એન્ડ સિક બિસ્કીટના બે પેકેટ લો અને તેને પાઉડર કરીને દડી લો. સાત થી આંઠ બ્રેડ સ્લાઈસ લો અને તેની કિનારીઓને કટ કરીને દળી લો
- 2
ખજૂરના ઠળિયા કાઢી તેને પણ મિક્સર માં દળી લો. હવે એક કડાઈમાં બે ચમચી ઘી નાખો અને ઘી ગરમ થાય એટલે પહેલા તેમાં ખજૂર ની પેસ્ટ નાખવી. તેને બરાબર સાંતળી લો.ખજૂરના કલર ડાર્ક થાય એટલે તેમાં બ્રેડક્રમ્સ ઉમેરવા હવે પાંચ મિનિટ ધીમા તાપે સાંતળો.
- 3
બ્રેડ સંતળાઈ જાય એટલે તેમાં ટોપરાની છીણ અને કાજુ બદામ નાખવા. પાંચ મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં કોકો પાવડર ઉમેરીને બૂરું ખાંડ ઉમેરવી. હવે તેમાં બિસ્કિટનો ચૂરો નાખવો.
- 4
ત્યાર બાદ એક ચમચી વેનિલા એસેન્સ ઉમેરો. હવે જરૂર પૂરતું બબ્બે ચમચી દૂધ નાખો અને મીઠાઈ બને એવી કાન્સિસ્તંસી તૈયાર થાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી ઠંડું થાય એટલે તેના મોદક બનાવવા.
- 5
મોદક મોલ્ડ માં આ મિક્સર ભરીને મોદક તૈયાર કરો
- 6
મોદકને ચાંદીની વરખ લગાડો તમે ચાંદીની વરખ વગર પણ બનાવી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
ચીઝ વેજ મોનિટાસ
#પ્રેઝન્ટેશન#રસોઈનીરાણીખૂબ જ ઝડપથી અને ફટાફટ બની જતી આ વાનગી સ્વાદમાં છોકરાઓને ટેસ્ટી લાગે છે મે પ્રેઝન્ટેશન માટે બનાવી છે Bhumi Premlani -
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar -
ચોકલેટ મોદક (Chocolate Modak Recipe In Gujarati)
#gc (આ ખૂબ જ સરળતાથી બનતા મોદક છે. આમ તો મોદક ચોખાના લોટ અને કોપરું ના બનાવવામાં આવે છે. અથવા માવા ના બને છે. પણ આજે મે એને ખુબજ સરળ રીતે બનાવ્યા છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને તેમાં પણ ચોકલેટ મોદક હોય તો બાળકોને પસંદ આવે જ છે .આ નોન કુક મોદક છે. આ મોદક બનાવવા મા સરળ અને ખાવામાં સરસ એવા મોદક છે. સમયનો અભાવ હોય તો માત્ર પાંચ જ મિનિટમાં બની જતા આ મોદક ફટાફટ બનાવી શ્રીજી ને ભોગ ધરો.) Vaidarbhi Umesh Parekh -
ચોકલેટ ચિપ્સ કપકેક (Chocolate chips Cup Cake recipe in Gujarati)
#GA4#week13#chocolatechips ચોકલેટ ફ્લેવર વાળી કેક સામાન્ય રીતે બાળકોને અને મોટાને બધાને ખૂબ જ પસંદ હોય છે. ચોકલેટ ફ્લેવરની સાથે ચોકલેટ ચિપ્સ પણ ઉમેરીને મેં આજે ઇનસ્ટન્ટ ચોકલેટ ચિપ્સ કપકેક બનાવી છે.જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ગમે ત્યારે ખુબ જ ઓછા ઈગ્રીડીયન્સ માંથી બનાવી શકાય છે. નાના બાળકોને તો ખૂબ જ પસંદ પડે તેવી આ કપકેક બની છે તો બધા જરૂરથી ટ્રાય કરજો. Asmita Rupani -
-
ચોકલેટ મોદક (Chocolate modak recipe in gujarati)
આ મોદક બાળકો ને પ્રિય એવાં parle-g બિસ્કીટ અને મેલ્ટ ચોકલેટ માંથી ફક્ત 5 જ મિનીટ માં બનાવ્યા છે.. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. 😊 Hetal Gandhi -
ઇન્સ્ટન્ટ વોલનટ બ્રાઉની
#કાંદાલસણઅત્યારે લોક ડાઉન ચાલી રહ્યું છે અને કૂકપેડ માં કાંદા લસણ વિના ની વાનગી સ્પર્ધા ચાલી રહી છે. તો ઘર માં હોય તેવી જ સામગ્રી નો મે ઉપયોગ કરી ને બનાવી છે ઇન્સ્ટન્ટ બ્રાઉની. જે બધા ની જ પ્રિય હોય છે. જેને બનાવવા તમારે નથી ઓવેન ની પણ જરૂર. સરળ રીતે તમે આને કુકર મા બનાવી ને ગરમા ગરમ સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
ગ્રેનોલા મોદક
#ચતુર્થીગણપતિજી ને મોદક પ્રિય છે. ચતુર્થી નિમિતે ટ્રેડિશનલ મોદક ની બદલે મેં ગ્રેનોલા મોદક બનાવ્યા છે .જે ટેસ્ટી તો છે સાથે હેલ્થી પણ છે . Hetal Mandavia -
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક (Oreo Chocolate Coconut Modak Recipe In
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઓરીયો ચોકલેટ કોકોનટ મોદક -- બહુ જ જલ્દી થી બની જાય એવા સરસ સ્વાદિષ્ટ મોદક ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવ્યા છે. Manisha Sampat -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
Mirvaan Vinayakji સાથે Cookpad na birthday par hot ચોકલેટ બનાવેલ જે ખૂબ જ ટેસ્ટી Rajvi Bhalodi -
ચોકલેટ લાવા ઈડલી કેક
ચોકલેટ ની દરેક વાનગી બધાંની પ્રિય અને બાળકોને તો રોકી જ ના શકીએ.જો ઘેરબનાવી આપો તો હેલ્થ માટે પણસારું.#ડેઝટૅ#goldenapron3#એનિવસૅરી#57 Rajni Sanghavi -
ચોકલેટ કોપરાના મોદક
#ચતુર્થી#ગણપતિ બાપા માટે કોપરાના મોદક તો બને જ છે પણ મેં તેને થોડો ટ્વિસ્ટ આપ્યો છે અને બનાવ્યા છે ચોકલેટ કોપરના મોદક.... Dimpal Patel -
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
ઠંડીની ઋતુમાં અથવા તો વરસાદની ઋતુમાં ગરમાગરમ હોટ ચોકલેટ પીવાની ખૂબ જ મજા પડે છે. ઘરે બનાવેલું હોટ ચોકલેટ ડ્રીંક બહાર તૈયાર મળતા પેકેટ અથવા તો રેસ્ટોરન્ટમાં મળતા હોટ ચોકલેટ કરતા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઘરે હોટ ચોકલેટ બનાવવું ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે.#AA1#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ ડેઝર્ટ(Chocolate Desert Recipe in Gujarati)
#GA4#Week7આ લાવા ડેઝર્ટ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. અને જે બાળકો પસંદ કરે તેવું ખૂબ જ યમ્મી બને છે. Niral Sindhavad -
ચોકલેટ બનાના બાઇટ્સ
#NFR#banana#cookpadgujarati#cookpadindia ચોકલેટ બનાના બાઇટ્સ ખૂબ જ હેલ્થી છે. Alpa Pandya -
ચોકલેટ કોકોનટ બોલ્સ
#મીઠાઈ#આ બોલ્સમાં કોપરાની છીણ,મિલ્ક મેડ,મેરી બિસ્કીટ,ચોકલેટ પાવડર માંથી બનાવ્યા છે.જ જલ્દી બની પણ જાય છે. Harsha Israni -
મેંગો રોઝ ચોકલેટ ટાર્ટ
#કૈરીઆજે હું એવી વાનગી લઈને આવી છું કે જેમાં આઈસ્ક્રીમ પણ છે સાથે ચોકલેટ વેફર જેવો સ્વાદ છે અને સાથે કેરી તો છે જ.જેથી નાના મોટા સહુ ને ભાવશે આને દેખાવ પણ સરસ છે કે જોઈને ખાવાનું મન થઇ જાય..તો ટ્રાય જરૂર કરજો. Harsha Ben Sureliya -
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
-
ડ્રાયફ્રુટ પેંડા (Dryfruit penda Recipe in Gujarati)
#CookpadTurns4🎂Happy birthday cookpad 🎂ફ્રેન્ડ્સ આ ચોકલેટ ડ્રાયફુટ પેંડા ટેસ્ટમાં પણ એટલા સરસ છે અને બનાવવા પણ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે. મારા ઘરમાં તો બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા. Nirali Dudhat -
કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ(Cookie & Cream Ice-cream Recipe In Gujarati
માર્કેટમાં મળતા આઇસ્ક્રીમમાં ખૂબ જ પ્રખ્યાત એવી ફ્લેવર એટલે કુકી એન્ડ ક્રીમ. બાળકોને પણ બહુ જ ભાવતો આઇસ્ક્રીમ છે. ફ્લેવર માટે બેઝીક વેનીલા આઇસ્ક્રીમ બનાવી તેમાં ઓરીયો અને હાઇડ એન્ડ સીક બિસ્કીટનો ભૂકો લીધો છે. એકદમ પરફેક્ટ બન્યો છે.ઘરે બજાર જેવા ક્રીમી અને બરફની પતરી ના બાઝે તેવા સરસ આઇસ્ક્રીમ 2 રીતે બનાવી શકાય છે. બન્ને રીતથી આઇસ્ક્રીમ એકદમ મસ્ત બને છે.ફક્ત ફર્ક એ હોય છે કે એક રીતમાં હેવી ક્રીમ સાથે રીડ્યુસ કરેલું દૂધ ઉમેરી બનાવાય છે. તો ખૂબ કેલરી ને ફેટવાળો હોય છે. અને બીજી રીતમાં કોઇપણ પ્રકારની મલાઇ કે ક્રીમ ઉમેર્યા વગર સાદા દૂધમાં ઇમલ્સીફાયર( emulsifier) અને સ્ટેબીલાઇઝર( Stabilizer) નાખીને બને છે. આ ઘટકોને આપણે રૂટીનમાં ગ્રામ અને CMC પાઉડરથી ઓળખીએ છીએ. મને આ બીજી રીત વધારે પસંદ છે કેમ કે ફેટ ઓછું જાય છે આઇસ્ક્રીમમાં.આ રીતથી આઇસ્ક્રીમ મારા ઘરે છેલ્લા 20 વર્ષથી બને છે. તો જિજ્ઞાસાવશ મેં આ ઘટકો વિષે થોડુંક રિસર્ચ કર્યું હતું. અને જાણ્યા પછી સંતોષ થયો હતો કે આ G M S ,CMC પાઉડર વેજીટેરીયન, ખાવાલાયક જ હોય છે. અને કોમર્શિયલ ઘણી પ્રોડક્ટ્સ પર નંબર તરીકે જોવા મળે છે.તો હવે ના બનાવ્યો હોય તો તમે પણ જલ્દીથી બનાવી લો આ યમી આઇસ્ક્રીમ...👍🏻..અને ખાસ વાત એ કે માર્કેટ કરતા 4 ગણો આઇસ્ક્રીમ અડધાથી પણ ઓછી કિંમતમાં બની જાય છે... Palak Sheth -
ખજૂર અને નટ્સ ચોકલેટ બાર (Khajoor Nuts Chocolate Bar Recipe In Gujarati)
#KS2# Post 1 આ બાર ખૂબ જ હેલ્થી છે. મેં કંઇક અલગ બનાવ્યું કારણ મોટા ને તો ભાવેજ પણ બાળકો ને તમે ખજૂર અને નટ્સ આપશો તો નહીં ખાય પણ ચોકલેટ નું નામ આવશે તો તરત જ ખાઈ લેશે. Alpa Pandya -
ચોકલેટ મિલ્ક શેક.(Chocolate Milkshake in Gujarati)
#RB15 ચોકલેટ મિલ્ક શેક મારા બાળકો નું મનપસંદ છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Bhavna Desai -
સરપ્રાઈઝ ચોકલેટ બાઈટ
#goldenapronચોકલેટ ના કપ બનાવી તેમાં તમારા મનપસંદ ફ્લેવર્સ નો આઈસ્ક્રીમ ની સાથે મનપસંદ ફળ ના ટુકડા,ચોકલેટ ના ટુકડા કે પછી મનપસંદ ડ્રાય ફ્રુટ ના ટુકડા પણ લઈ શકાય છે Minaxi Solanki -
વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
વોલનટ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. એમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. આ રેસીપી મારા ભાઈ ની છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે તમે આ ડેઝર્ટમાં બનાવી શકો છો. આજ ની રેસીપી હું મારા ભાઈને ડેલિકેટ કરું છું.આ ઘરમાં બનાવેલી કિન્ડર જોય ની ફીલિંગ આપશે. જ્યારે ઘરમાં છોકરાઓ બારના કિન્ડર જોઈ માટે તોફાન કરતા હોય ત્યારે આ ઘરમાં બનાવીને તમે આપો તો છોકરાઓ ખુશ થઈ જાય. હા હેલ્ધી પણ એટલું જ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ છે.Happy Brothers day ❤️#Walnuttwists Chandni Kevin Bhavsar -
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
ચોકલેટ વેનીલા કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.દેખાવમાં પણ સુંદર દેખાય છે.તેનો દેખાવ ઝીબ્રા જેવો દેખાય છે.#સપ્ટેમ્બર Anupama Mahesh -
ચોકલેટ આઈસ્ક્રીમ(chocolate ice cream recipe in gujarati)
અત્યારે આ બહુ જ ઉનાળો છે તેથી આપણે આઇસક્રીમને ગોલા ખાવાનું ખૂબ જ મન થાય છે પણ અત્યારે આ લોક ડાઉન નો સમય છે તેથી આપણે બહારનું ખાય નથી શકતા તો એટલે જ આજે આ મધર્સ ડેના દિવસે મારા મમ્મીએ મારા માટે આ ઘરે બાળ જેવી જ સ્વાદિષ્ટ ચોકલેટ આઈસક્રીમ બનાવી છે#મોમ Hiral H. Panchmatiya -
ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook આજે મે છોકરાઓ ને ભાવતા ચોકલેટ દૂધ પૌવા બનાવિયા છે ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા તથા મારા ઘર ના બધા ના ફેવરીટ છે અને ફટાફટ બની પણ જાય છે hetal shah
More Recipes
ટિપ્પણીઓ