ટોમેટો થાળી

#ટમેટા -- આ થાળીમાં મે બધી વસ્તુ ટમેટા ફ્લેવરની બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો..
રાંધવાની સૂચનાઓ
- 1
ટમેટો મોદક બનાવવાની રીત:-ટમેટાને ધોઈને પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં ઉકાળી લો.ત્યાર બાદ તેની પ્યૂરી બનાવી લો..હવે એને ગરણીની મદદથી ગાળી લો.. કોર્નફ્લોરને પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો..હવે કડાઈને ગરમ કરી તેમાં પ્યુરી એડ કરો.ત્યારબાદ તેમાં ચપટી ફૂડ કલર ઉમેરો.હવે તેમાં કોર્ન ફ્લોરનું પાણી ઉમેરો..હવે ખાંડ ઉમેરો..હવે તેને સતત હલાવીને જાડુ મિશ્રણ તૈયાર કરી લો.ત્યારબાદ તેમાં એક ચમચી ઘી ઉમેરો... હવે ઠંડુ કરી લો.ત્યારબાદ તેમાંથી મોદકનાં મોલ્ડથી મોદક બનાવી લો.થોડાક લાડુ બનાવી લો.ઉપરથી ટોપરાનાં છીણથી સજાવો..
- 2
કાજુ ટમેટાનું શાક બનાવવાની રીત:- સીંગદાણા અને અડધી કલાક માટે પાણીમાં પલાળી દો.કાજુને ચમચી ઘીમાં ગોલ્ડન ફ્રાય કરી લો.ટમેટાને ધોઈને પાંચ મિનિટ માટે બાફી લો.તેની પ્યુરી બનાવીલો.આદું,લસણ,મરચાની પેસ્ટ બનાવી લો.સીંગદાણાને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરૂ અને હિંગનો વઘાર કરો.હળદર લાલ મરચાનો પાવડર અને ધાણાજીરું ઉમેરો.હવે તેમાં ટમેટાની પ્યૂરી એડ કરો.. ટમેટાની પ્યુરી સંતળાઈ જાય એટલે તેમાં ક્રશ કરેલા સીંગદાણાની પેસ્ટ ઉમેરો.હવે તેમાં મીઠું,લીંબુ,ખાંડ ઉમેરો. ત્યારબાદ તેમાં એક કપ પાણી ઉમેરો.. તળેલા કાજુ ઉમેરો.. 5 મિનિટ માટે ઢાંકીને થવા દો.. આપણું શાક બિલકુલ તૈયાર છે...
- 4
ટમેટો પુલાવ બનાવાની રીત :-બાસમતી ચોખાને 1 કલાક પેલા પાણીમાં પલાળી દેવા..1 કલાક બાદ મીઠું અને તેલ નાખી બાફીને ઓસાવી લેવા. હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો,લીલા મરચાં અને ડુંગળી ઉમેરો.. ડુંગળી સંતળાય જાય એટલે ટમેટાની પ્યુરી અને કાપેલા ટમેટા ઉમેરો.. હવે ત્યારબાદ બધા સૂકા મસાલા ઉમેરો.. હવે એમાં ખાંડ અને મીઠું ઉમેરો. હવે ત્યારબાદ રાંધેલા ભાત ઉમેરી દો.. બધું સરસ મિક્સ કરી ઉપરથી લીલા ધાણાથી સજાવો..
- 5
ટમેટો ચટણી બનાવાની રીત :-ટમેટાને ધોઈ 5 મિનિટ માટે ગરમ પાણીમાં બાફી લો.. ત્યારબાદ છાલ ઉતારી મિક્સર જારમાં ક્રશ કરી લો. મરચા, આદું, લસણને પણ ક્રશ કરી લો..હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી લાલ મરચું પાવડર નાખીને ટમેટાની પ્યુરી અને આદું, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દો..સ્વાદમુજબ મીઠું નાખી 5 મિનિટ માટે થવા દો.. તેલ છુટ્ટુ પડી જાય એટલે આપણી ચટણી તૈયાર છે...
- 6
ટમેટા પુરી બનાવાની રીત :-ઘઉંના લોટ લઇ તેમાં સ્વાદ મુજબ મીઠું, જીરૂં, હળદર અને તેલનું મોંણ ઉમેરો.. હવે તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરી સરસ મિક્સ કરી દો.. હવે પાણીની મદદથી પૂરીનો લોટ બાંધી લો... હવે લોટમાંથી પૂરીઓ વણી લો.. ત્યારબાદ તેને તેલમાં તળી લો.. તૈયાર છે.. ટમેટો પુરી..
- 7
હવે આપણી આખી ટમેટા ફ્લેવરની થાળી બિલકુલ તૈયાર છે.. તેને ગરમ ગરમ સર્વ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર કોફ્તા ઈન ટમેટો ગ્રેવી
#ટમેટા -મે અહીંયા પનીર કોફ્તામાં ટમેટાની ગ્રેવી સાથે બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
-
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta -
-
ટોમેટો પાણીપૂરી સેજ
તમે ચણા બટાકા, મગ ની પાણી પૂરી બહુ ખાધી હશે.આજે મેં ટામેટાં ની પાણી પૂરી બનાવી છે જે બહુ જ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને આવી અવનવી "ટામેટો પાણી પૂરી સેજ "બનાવી ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
ટોમેટો ચીઝ ટ્રી
"ટોમેટો ચીઝ ટ્રી " એકદમ એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે અને ખૂબ ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
રોટલી પાત્રા
#ગુજરાતી #goldenapron post-21ઘણી વાર આપણા ત્યાં રોટલી બહુ બધી વધતી હોય છે.. તો તેમાંથી આ ટેસ્ટી પાત્રા રેસિપી તમે બનાવી શકો છો.. ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. આને એકવાર જરૂર ટ્રાય કરજો.. Pooja Bhumbhani -
ઉપવાસ ની થાળી
#ફરાળી#જૈન#goldenapron#post-24ઉપવાસ માટે ખૂબ જ ટેસ્ટી ફરાળી ઉપવાસ ની થાળી આપણે આજે બનાવીશું બધી જ વસ્તુઓ જેમાં ફરાળી છે અને તમે ઘરમાં સરળતાથી બનાવી શકો છો Bhumi Premlani -
ગુજરાતી ફાફડા કઢી
#ગુજરાતી #VNફાફડા કઢી એ ગુજરાતનો ફેમસ નાસ્તો છે. આખી દુનિયામાં આ વખણાય છે.. એકવાર જરૂર બનાવજો... Pooja Bhumbhani -
સરગવો વીથ મેથી બેસન કરી
#શાક સરગવો વિટામીન થી ભરપૂરહોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બનાવી છે. "સરગવો વીથ મેથી બેસન કરી "બહુ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો . Urvashi Mehta -
-
જીરા સૂકી ભાજી
#ફરાળી આજે મેં ફરાળી "જીરા સૂકી ભાજી "બનાવી છે.જે દહીં સાથે ખાવા થી બહું જ સરસ લાગે છે તમે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ટોમેટો કુરમા
#ટમેટાઆ એક સાઉથ ઇન્ડિયન કરી છે જેને ઇડલી, ઢોસા કે ઇડલીઅપ્પમ સાથે પીરસી શકાય છે. ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Hiral Pandya Shukla -
ઓટ્સ દલિયા થૂલી
#જૈન "ઓટ્સ દલિયા થૂલી " નાના બાળકો અને મોટા લોકો ને ભાવે એવી વાનગી આજે મેં બનાવી છે. આ વાનગી જૈન લોકો બહુ જ પસંદ કરે છે અને હેલ્થ માટે પણ હેલ્દી વાનગી છે. "થૂલી" નો મતલબ ઘી માં વઘાર. "ઓટ્સ દલિયા થૂલી " તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
કાઠીયાવાડી ડપકાં કઢી
વાહ ! "કાઠીયાવાડી ડપકાં કઢી " રોટલા સાથે ખાવા ની બહું મજા પડી.એકદમ તીખી અને ટમટમતી કઢી. આજે તો ટેસડો પડી ગયો જમવા માં. ⚘આવી કઢી ની વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
સૂકી ભાજીં અને મેથી ના થેપલા
#ગુજરાતી "સૂકી ભાજીં અને મેથી ના થેપલા" સાથે ખાવા ની મજા કંઇક ઓર હોય છે આ વાનગી નો સ્વાદ અને ટેસ્ટ બહું જ સરસ લાગે છે. આ બનાવવાનું ભૂલતા જ નહીં. એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો. Urvashi Mehta -
સ્પાઈસી ગવાર કઢી
#India આજે મેં સ્પાઈસી ગવાર કઢી બનાવી છે.જે રોટલા સાથે ખાવા માં મજા પડે છે.અને આ ગવાર કઢી બહું જ ટેસ્ટી બની છે. આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો આ "સ્પાઈસી ગવાર કઢી " જે રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
સ્પેશિયલ મગદાળ મકાઈ રોટલા
કાઠીયાવાડી માં અનેક દાળ બનતી હોય છે આ વાનગી કાઠીયાવાડ ની જ છે. જે એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "સ્પેશિયલ મગદાળ મકાઈ રોટલા " ને "ગામઠી " સ્ટાઇલ માં પીરસો ને મકાઈ ના રોટલા સાથે ખાવા ની મોજ માણો. 🏡#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
કાકડી વીથ રાયતા કરી
#શાક અરે વાહ ! આજે તો જમવા માં મજા આવી "કાકડી વીથ રાયતા કરી" નું શાક ચપાટી સાથે ખાવા માં. રાયતા કરી વાળું શાક ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્થ માટે હેલ્દી છે.આ" કાકડી વીથ રાયતા કરી " એકદમ સરળ અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
વઘારેલો મકાઈ નો રોટલો
#India આજે મેં સવાર ના નાસ્તા માં વઘારેલો મકાઈ નો રોટલો બનાવ્યો હતો. જેટલો મીઠો મકાઈ નો રોટલો લાગે છે એટલો જ "વઘારેલો મકાઈ નો રોટલો "ટેસ્ટ ફૂલ લાગે છે.આ વાનગી એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
સ્પે. ટામેટાં દાળ
#goldanapron3#week12ટામેટાં ની દાળ એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
લીલા ચણા ની ગ્રેવી
#goldenapron3#week14લીલા ચણા ની ગ્રેવી કોઈપણ શાક માં નાંખી શકાય છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી ગ્રેવી બને છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
પત્તરવેલીયા પાન નાં પાત્રા
#India "પત્તરવેલીયા પાન નાં પાત્રા "નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા આવે છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ટોમેટો સબ્જી
#ટમેટા આ સબ્જી બહુ ઓછા તેલમાં બનાવી છે, આમાં ઓછા મસાલા નાખ્યા છે તેથી આ સબ્જી ખૂબ હેલ્ધી સબ્જી છે. Harsha Israni -
દાલ ફુલ વીથ ખબૂસ
#નોનઈન્ડિયન આ રેસીપી સાઉદી અરેબિયા ની છે.આ વાનગી ત્યાં ના લોકો બહુ જ પસંદ કરે છે."દાલ ફુલ વીથ ખબૂસ "ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્દી વાનગી છે. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો Urvashi Mehta -
-
ચોકલેટ કોકો કેક
આ કેક કૂકપેડ માટે ખાસ છે કેમકે કૂકપેડ ના ત્રણ વર્ષ પૂરા થાય છે એટલે આ "ચોકલેટ કોકો કેક " બનાવી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#cookpadtuns3 Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ